________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१६
११७
કરવામાં આવતી નથી, તે જ રીતે દર્શનાવરણીયકર્મનો નાશ થવા છતાં પણ એક દેશને ગ્રહણ કરનાર હોવાથી કેવલદર્શનની કેવલીમાં ભેદથી વિવક્ષા કરવામાં આવતી નથી.
આટલું વિશેષ જાણવું કે, કેવલજ્ઞાનમાં કેવલદર્શનસંજ્ઞા અભેદ વડે શાસ્ત્રસંમત છે પણ મતિજ્ઞાન વગેરે સંજ્ઞા શાસ્ત્રસંમત નથી. કારણ કે, “સામાન્યગ્રાહિ' એવો ‘દર્શન શબ્દનો વ્યુત્પત્તિઅર્થ કેવલજ્ઞાનમાં ઘટી શકે છે, પણ “મનન કરવું' એવો મતિજ્ઞાનનો વ્યુત્પત્તિઅર્થ કેવલજ્ઞાનમાં ઘટી શકતો નથી.
આ ગાથામાં ટીકાકાર મહર્ષિએ દિગંબરમાન્ય કેવલીભગવંતો કવલાહાર ન કરે' આ સિદ્ધાંતનું પૂર્વપક્ષપણે સ્થાપન કરી તર્કબદ્ધ રીતે ખંડન કર્યું છે. (૧૫) क्रमेण युगपद्वा परस्परनिरपेक्षौ स्वविषयपर्यवसितौ ज्ञानदर्शनोपयोगी केवलिन्यसर्वार्थत्वान्मत्यादिज्ञानचतुष्टयवन्न स्त इति दृष्टान्तभावनापूर्वमाह -
अथवा मत्यादिज्ञानसम्बन्धिपूर्वदृष्टान्तं स्पष्टीकुर्वन्नाह -
पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ ।
ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।।१६।। समस्तश्रुतज्ञानदर्शनाविषयः संपूर्णश्रुतज्ञानस्य द्वादशाङ्गवाक्यस्वरूपस्य दर्शनाया दर्शनकारणीभूतायास्तद्वाक्योपजाताया बुद्धेविषयः आलम्बनं प्रज्ञापनीया शब्दाभिलाप्या भावा द्रव्यादिपदार्थाः । अवधिमनःपर्यवयोस्तु अवधिज्ञान-मनःपर्यवज्ञानयोः पुनः अन्योन्यविलक्षणाः परस्परविशिष्टभावा विषयः आलम्बनम्, अवधेः रूपिद्रव्याणि मनःपर्यायज्ञानस्य तु द्रव्यमनस्त्वेन परिणतानि मनोद्रव्याणि।
अयमत्र प्रकटार्थः-मतिश्रुतयोर्विषयस्याभिन्नार्थत्वे गाथायां श्रुतस्य विषयग्रहणाद् मतेरपि विषयो गृहीत एव । ततो मतिज्ञानश्रुतज्ञानयोः अभिलाप्या भावाः, अवधिज्ञानस्य रूपिद्रव्याणि, मनःपर्यायज्ञानस्य तु द्रव्यमनस्त्वेन परिणातानि रुपिद्रव्याणि विषय इति मत्यादिचतुर्ज्ञानानि असर्वविषयग्राहकाणि परस्परविशिष्टविषयाणि च । अत एव तानि भिन्नोपयोगरूपाणि । किन्तु केवलज्ञानं तादृशस्वरूपं नेति उत्तरगाथायां दर्शयिष्यते ।।१६।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org