________________
સંમતિતńપ્રજળે, જાણ્ડ-૨, ગાથા-૬-૮
અન્નવાર્થ : વરું = કેવલજ્ઞાન અને કેવલદર્શન સારૂં અપન્નવસિય = સાદિ અનંત
= આ પ્રમાણે સુત્તમ = સૂત્રમાં ચેવ – જ વ્રુત્ત = કહેવાયું છે. સુત્તાસાયળમીરુતિ = સૂત્રની આશાતનાથી ડરનારાઓ વડે તેં = = સૂત્ર પણ વધુળ્વયં હોર્ = જોવા યોગ્ય છે.
તે
ગાથા :
છાયા :
संतम्मि केवले दंसणम्मि णाणस्स संभवो णत्थि । केवलणाणम्मिय दंसणस्स तम्हा सणिहणाई | ८ ||
सति केवले दर्शने ज्ञानस्य संभवो नास्ति ।
केवलज्ञाने च दर्शनस्य तस्मात् सनिधने ॥ ८ ॥
અન્નવાર્થ : વહે વુંસમ = કેવલદર્શન સંમ્નિ = હોતે છતે બાળK = કેવલજ્ઞાનનો વહ ગામિ ય = અને કેવલજ્ઞાન હોતે છતે વંસળK
: કેવલદર્શનનો સંભવો = સંભવ સ્થિ
=
નથી. તદ્દા = તેથી, સળિહળાટ્ટ્ = કેવલજ્ઞાન અને કેવલદર્શન સાંત ઘટે છે.
१०५
=
ગાથાર્થ : કેવલજ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલબોધ જેમ જ્ઞાનસ્વરૂપ ઘટે છે, તેમ પોતાના આવરણના ક્ષયથી અર્થાત્ દર્શનાવરણીયકર્મના ક્ષયથી કેવલબોધ દર્શનરૂપ પણ ઘટવો જોઈએ. (૫)
મતિજ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલીભગવંતમાં જેમ મતિજ્ઞાન સંભવતું નથી એ પ્રમાણે સ્વીકારાય છે, તેમ દર્શનાવરણીયકર્મનો ક્ષય થતાં કેવલીભગવંતમાં જ્ઞાનોપયોગથી ભિન્નકાળમાં દર્શનોપયોગ સંભવતો નથી, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. (૬)
Jain Education International 2010_02
“કેવલજ્ઞાન અને કેવલદર્શન એ સાદિ અનંત છે” આ પ્રમાણે સૂત્રમાં જ કહેવાયું છે. માટે, સૂત્રની આશાતનાથી ડરનારાઓ વડે આ સૂત્ર પણ વિચારવું જોઈએ. (૭)
ક્રમિક માને છતે કેવલદર્શન હોય ત્યારે કેવલજ્ઞાનનો સંભવ નથી, તેમજ કેવલજ્ઞાન વખતે કેવલદર્શનનો પણ સંભવ નથી; તેથી એ બન્ને અંતવાળાં ઘટે છે. (૮)
વિશેષાર્થ : જ્ઞાનબિંદુ ગ્રંથમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ ગાથા-૮ના છેલ્લા ચરણ તરીકે ‘તદ્દા અનિંદરૂં' ગ્રહણ કરી અર્થ કરેલ છે. અર્થાત્ ‘કેવલીના જ્ઞાન અને દર્શન બંને સ્વરૂપથી અનંત છે.'
તાત્પર્યાર્થ : મુખ્યપણે યુક્તિબળનું આલંબન લેનારા સહવાદી પક્ષને જ ગ્રંથકાર અહીં
For Private & Personal Use Only
www.jainelibrary.org