________________
સંમતિતÁપ્રરને, જાણ્ડ-૨, ગાથા-૪
ज्ञानदर्शनोपयोगौ क्रमिकाविति स्वीकरणेन सर्वज्ञो न किञ्चिज्जानाति इत्यर्थः प्रतिफलति, उभयात्मकवस्तुनि सति एकरूपग्रहणाभावे अन्यस्वरूपस्यापि ग्रहणाभावात् ।
तथा अन्यथा निबद्धस्य सूत्रस्यान्यथा व्याख्याकरणाद् मृषाभाषणमपि । तस्मादस्मिन् सूत्रे ...Ä સમય’ શબ્દસ્ય ‘...સ્મન્ સમયે' અર્થ ન રખીય: વિન્તુ ‘તુલ્યમ્’ અર્થ: રીય:, तेन सूत्रे न विसंवाददर्शनम् ।।४।।
અવ. “કેવલજ્ઞાન અને કેવલદર્શન સમકાલભાવી છે” આ વચન આગમવિરોધી છે એવું કેટલાક માને છે તે ક્રમવાદીઓને આક્ષેપ આપતાં સહવાદીપક્ષના આચાર્યો જણાવે છે કે -
ગાથા :
છાયા :
ई भांति 'जइया जाणइ तइया ण पासइ जिणो' त्ति । सुत्तमवलंबमाणा तित्थयरासायणाऽभीरू ||४॥
केचिद् भणन्ति यदा जानाति तदा न पश्यति जिन' इति । सूत्रमवलम्बमानास्तीर्थकराशातनाऽभीरवः ।।४।।
અન્વયાર્થ : ‘નડ્યા ખાળફ તથા પણ પાસફ નિો' =‘કેવલી જ્યારે જાણે છે ત્યારે જોતા નથી’ ત્તિ = એ પ્રમાણે સુત્ત = સૂત્રનું અવ ંવમાળા = આલંબન લેનારા ડ્ = કેટલાક મતિ = કહે છે, (કે આ વચન આગવિરોધી છે. તેઓ ખરેખર તિત્ત્વવરાસાયડીરૂ = તીર્થંકરની આશાતનાથી ગભરાતા નથી.
९९
ગાથાર્થ : “કેવલી ભગવંત જ્યારે જાણે છે ત્યારે જોતાં નથી અર્થાત્ જ્યારે વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરે છે, ત્યારે સામાન્યરૂપે ગ્રહણ કરતા નથી.” આવા સૂત્રોનું આલંબન કરનારા કેટલાક આચાર્યો કહે છે કે, ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન સમકાલભાવી છે' આ વચન આગમવિરોધી છે. તેઓ ખરેખર, તીર્થંકરની આશાતનાથી ડરનારા નથી. (૪)
તાત્પર્યાર્થ : ગ્રંથકારશ્રી કેવલોપયોગની બાબતમાં પોતાની પહેલાં પ્રચલિત બે પક્ષો પૈકી સહવાદપક્ષનું ખંડન કરનાર ક્રમવાદપક્ષ શું માને છે તે જણાવે છે.
Jain Education International 2010_02
પૂ.આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ક્રમવાદ માન્યતાને અનુસરતા કેટલાક આચાર્યો કહે છે કે, વસ્તુ સ્થિતિ જ એવી છે કે જીવ વસ્તુના સામાન્યસ્વરૂપનું અને વિશેષસ્વરૂપનું ગ્રહણ એક સમયમાં કરી શકતો જ નથી, તેથી તે છાદ્મસ્થિક હોય કે નિરાવરણ, પણ તેના દર્શન અને જ્ઞાન એ બંને વ્યાપારો ક્રમવર્તી જ હોવાના.
For Private & Personal Use Only
www.jainelibrary.org