SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ९६ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३ ઊલટું, જ્યારે જ્ઞાનોપયોગમાં ઔપથમિક-ક્ષાયિક વગેરે ભિન્ન ભિન્ન ભાવરૂપ વિશેષસ્વરૂપે જણાય છે, ત્યારે પણ ચૈતન્ય આદિ સામાન્યસ્વરૂપ હોય છે જ, છતાં તે વખતે તેનું તે સ્વરૂપ જણાતું નથી. સારાંશ એ છે કે, દર્શનકાળમાં વિષયનો વિશેષ અંશ જણાતો ન હોવાથી ગૌણ છે, અને જ્ઞાનકાળમાં વિષયનો સામાન્ય અંશ જણાતો ન હોવાથી ગૌણ છે. (૨) सामान्यतः क्रमवाद-युगपदुपयोगद्वयवाद-एकोपयोगवादरूपास्त्रयो वादाः शास्त्रे प्रसिद्धाः । तत्र युगपदुपयोगद्वयवादं दर्शयन्नाह - मणपज्जवणाणतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ॥३॥ मनःपर्यायज्ञानान्तो मनःपर्यायज्ञानमन्तो यस्य स तथा ज्ञानस्य च दर्शनस्य च विलेषः पृथग्भावो भिन्नकालवर्त्तित्वमित्यर्थः, केवलज्ञानं पुनः केवलोपयोगः पुनदर्शनमिति दर्शनोपयोगस्वरूपः सन् ज्ञानमिति च ज्ञानोपयोगस्वरूपः सन् समानं समानकालं युगपदेवेति भावः । इदमत्र ज्ञेयम् - चक्षुरचक्षुरवधिज्ञानानि चक्षुरचक्षुरवधिदर्शनेभ्यः पृथक्कालानि, अदर्शनस्वभावे च श्रुतज्ञान-मनःपर्यायज्ञानेऽपि मत्यवधिज्ञानदर्शनोपयोगाद् भिन्नकालवर्तिनी, छद्मस्थोपयोगात्मकज्ञानत्वात् । छद्मस्थोपयोगस्वाभाव्यादेव कदाचिज्ज्ञानोपसर्जनो दर्शनोपयोगः प्रवर्तते, कदाचित्तु दर्शनोपसर्जनो ज्ञानोपयोगः इति क्रमेण दर्शनज्ञानोपयोगौ । केवलिगतज्ञानदर्शनोपयोगौ तु तथाभूताप्रतिहताविर्भूततत्स्वभावत्वात् समकालीनौ अर्थात् यदैव केवली जानाति तदैव पश्यतीत्यभिप्रायः ।।३।। અવ. સામાન્યથી શાસ્ત્રમાં ઉપયોગ અંગે ત્રણવાદ પ્રસિદ્ધ છે. ૧-ક્રમવાદ, ૨-સહવાદ અને ૩-એક ઉપયોગવાદ. તે પૈકી સૌ પ્રથમ “છઘસ્થના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ક્રમિક હોય છે, જ્યારે ક્ષાયિક જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ યુગપદ્ વર્તે છે આવા પ્રકારના સહવાદની માન્યતાને જણાવતાં આચાર્ય ભગવંત જણાવે છે કેगाथा : मणपज्जवणाणतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ।।३।। Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy