________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२
લક્ષણ વડે તૈયાયિકમાન્ય અનુમાનનું ખંડન તથા મીમાંસકમાન્ય અનુમાનનું લક્ષણ બૌદ્ધમતને અનુસરનાર છે તેનું વર્ણન કર્યું છે.
આગળ વધતાં પ્રમાણની સંખ્યાનું નિરૂપણ કરતાં ટીકારારશ્રીએ બૌદ્ધમાન્ય “પ્રત્યક્ષ અને અનુમાન' આ બે પ્રમાણ છે તેનું વર્ણન, મીમાંસકમાન્ય “શબ્દ” પણ પ્રમાણ છે તેનું સ્થાપન, મીમાંસક વડે ‘ઉપમાનનું અન્ય પ્રમાણ તરીકે સ્થાપન, નૈયાયિકમાન્ય ઉપમાન'નું સ્વરૂપવર્ણન અને પ્રમાણાતર તરીકે સ્થાપન, મીમાંસકમાન્ય અર્થપત્તિ'નું અન્ય પ્રમાણ તરીકે સમર્થન, મીમાંસકે રજૂ કરેલ‘અભાવ'નું અન્ય પ્રમાણ તરીકે સમર્થન વગેરે પદાર્થોની ચર્ચા કરી છે. ત્યારબાદ પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણમાં જ અંતર્ભાવ પામતાં હોવાથી મીમાંસક વગેરેને માન્ય “ઉપમાન વગેરે અન્ય પ્રમાણો અપ્રમાણભૂત છે તેવું બૌદ્ધમતનું વર્ણન પરમાર્થથી નહિ પણ વિભાગીકરણના ઉદ્દેશથી સ્વસિદ્ધાંત મુજબ સ્વીકારી સિદ્ધાંતમાન્ય “પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ છે તેનું વ્યવસ્થાપન ટીકાકારશ્રીજી વડે કરવામાં આવ્યું છે અને ત્યાર પછી મુખ્યવૃત્તિથી અને સંવ્યવહારથી પરોક્ષપ્રમાણનો સ્વરૂપ વિભાગ બતાવ્યો છે. (૧) दर्शनज्ञानस्वरूपौ द्रव्यास्तिकपर्यायास्तिकनयौ परस्परसापेक्षौ एव प्रमाणमिति दर्शयन्नाह -
दवट्ठिओ वि होऊण दंसणे पज्जवट्ठिओ होइ ।
उवसमियाईभावं पडुच णाणे उ विवरीयं ।।२।। दर्शने सामान्यग्राहके विषयभूतः आत्मादिर्द्रव्यास्तिकोऽपि भूत्वा द्रव्यास्तिकनयग्राह्यः सामान्यरूपोऽपि सन् पर्यायास्तिकः पर्यायास्तिकनयग्राह्यो विशेषरूपोऽपि भवति । ज्ञाने विशेषग्राहके तु औपशमिकादिभावमौपशमिक-क्षायिक-क्षायोपशमिकादीन् भावान् प्रतीत्य
आश्रित्य वैपरीत्यं विशेषरूपः सन् सामान्यरूपतां प्रतिपद्यते । - इदमंत्र हृदयम - सर्वेऽपि पदार्थाः सामान्यविशेषोभयरूपाः । किञ्चिदपि वस्तु विशेषविकलं सामान्यात्मकं तथा सामान्यविकलं विशेषात्मकं न संभवति । यद्दर्शनं वस्तुनः सामान्यस्वरूपं प्रधानरूपेण विशेषस्वरूपं च गौणरूपेण गृह्णाति तथा यज्ज्ञानं वस्तुनो विशेषरूपं प्रधानभावेन सामान्यरूपं च गौणरूपेण गृह्णाति ते एव दर्शनज्ञाने पारमार्थिके ।
यत्तु दर्शनं विशेषधर्मं परिहाय सामान्यात्मकं वस्तुस्वरूपमेव गृह्णाति तथा यज्ज्ञानं सामान्यधर्मं त्यक्त्वा विशेषधर्मात्मकं वस्तुस्वभावमेव स्वीकरोति तेऽप्रमाणीभूते एव ।।२।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org