________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-५३
અર્થાત્ એકરૂપે જ સ્થિર હોય તો તે અવસ્થાભેદ શી રીતે પ્રાપ્ત કરે ? અને અવસ્થાભેદ વિના કર્તુત્વ-ભોસ્તૃત્વ કેવી રીતે ઘટે ? તેથી એ ખામી દૂર કરવા એણે પર્યાયાસ્તિકનયની દેશનાનો અવસ્થાભેદવાદ સ્વીકારવો જોઈએ. પર્યાયાસ્તિકનયની દેશનામાં કોઈ એક એવો સ્થિર આશ્રય જ નથી કે જ્યાં ભિન્ન ભિન્ન સમયભાવી કર્તુત્વ-ભોક્નત્વ ઘટાવી શકાય. તેથી તેણે પણ સ્થિરતત્ત્વ સ્વીકારવા દ્રવ્યાસ્તિકનયની દેશનાનો આશ્રય લેવો જોઈએ. આ રીતે
પરસ્પરનું સાપેક્ષપણું હોય તો જ જૈન શાસ્ત્રમાં આ બન્ને દેશનાઓને સ્થાન છે. (પ૧-૫૨) जिनशासनस्यौत्सर्गिकदेशनामाह -
जे वयणिज्जवियप्पा संजुज्जतेसु होन्ति एएसु ।
सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा ।।५३।। अनयोर्द्रव्यास्तिकनय-पर्यायास्तिकनययोः संयुज्यमानयोः सापेक्षतया परस्परसम्बद्धयोर्ये वचनीयविकल्पा अभिधेयप्रतिपादका वचनभेदा भवन्ति यथा - 'आत्मा कथञ्चिन्नित्यः, कथञ्चिदमूर्तः' इत्यादयः । सा एषा स्वसमयप्रज्ञापना तत्त्वभूतार्थस्य जैनशासनस्य वा प्ररूपणा, अन्या तु निरपेक्षयोर्द्रव्यास्तिक-पर्यायास्तिकनययोः प्ररूपणा तीर्थकरासादना तीर्थकरपरमात्मन आशातनारूपा भवति, तत्प्ररूपणोत्तीर्णत्वात् ।
इदं भाव्यम् - परस्परसापेक्षतया द्रव्यास्तिकनय-पर्यायास्तिकनययोः ‘कथञ्चित्, स्यात्' इत्यादिपदैर्युक्तानि सप्तभङ्गीरूपाणि यानि वचनानि तानि सर्वाणि जैनशासनस्य प्ररूपणारूपाणि । निरपेक्षयोस्तु द्रव्यास्तिकपर्यायास्तिकनययोर्देशनाया एकान्तरूपत्वेन जैनशासनबहिर्भूतत्वाद् तीर्थकराशातनारूपा ।।५३ ।।
અવ. જૈનશાસનની પ્રરૂપણાનું સ્વરૂપगाथा : जे वयणिजवियप्पा संजुजंतेसु होन्ति एएसु ।
सा ससमयपण्णबणा तित्थयराऽऽसायणा अण्णा ।। ५३।। ये वचनीयविकल्पाः संयुज्यमानयोः भवन्ति अनयोः ।
सा स्वसमयप्रज्ञापना तीर्थकराऽऽसादना अन्या ।। ५३।। अन्वयार्थ : एएसु = ॥ ये नयो संजुज्जतेसु = ५२२५२ संयो। पामे छते
जे = हे वयणिज्जवियप्पा = उपा योग्य वस्तुने ४५॥वना हो
छाया:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org