________________
८६
ગાથા :
છાયા :
સંમતિત પ્રજરને, જાણ્ડ-૧, ગાથા-૯-૨
વીયમ્સ = બીજા પર્યાયાસ્તિકનયની દષ્ટિએ માવમેત્ત = (આત્મા) જ્ઞાનમાત્ર છે ળ ળડ્ = કર્મબંધ કરતો નથી ા ય ોફ વેલ્ફ = અને કોઈ (ફળ) અનુભવતો નથી.
दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।। ५२ ।। द्रव्यास्तिकस्य यः एव करोति स एव वेदयते नियमात् । अन्यः करोत्यन्यः परिभुङ्क्ते पर्यवनयस्य ।। ५२ ।।
દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ નો
જે (આત્મા)
કરે છે સો ચેવ
-
अन्वयार्थ : दव्वट्ठियस्स चेव = ४ कुणइ તે (આત્મા) જ નિયમા નિશ્ચે વેયક્ ભોગવે છે. પન્નવાયસ્સ = પર્યાયનયની દષ્ટિએ अण्णो = અન્ય (આત્મા) રેફ = કરે છે અનો = અન્ય (આત્મા) परिभुंजइ = ભોગવે છે.
=
=
Jain Education International 2010_02
=
ગાથાર્થ ઃ દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિએ આત્મા સ્થાયી છે, માટે તે કર્મ બાંધે છે અને બાંધેલા કર્મના ફલ અનુભવે છે. જ્યારે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિએ આત્મા સ્થાયી નથી પરંતુ માત્ર જ્ઞાનસ્વરૂપે છે, તેથી કોઈપણ આત્મા કર્મ બંધ કરતો નથી અને ફલ ભોગવતો નથી. (૫૧)
દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ જે આત્મા કર્મબંધ કરે છે તે જ આત્મા અવશ્ય ભોગવે છે. જ્યારે પર્યાયાસ્તિકનયની દષ્ટિએ આત્મા ક્ષણિક હોવાથી અન્ય કર્મબંધ કરે છે અને અન્ય ભોગવે છે. (૫૨)
તાત્પર્યાર્થ : દ્રવ્યાસ્તિક્નય સ્થિરતત્ત્વ સ્વીકારે છે, તેથી તેની દેશના પ્રમાણે કર્મ બાંધનાર અને ભોગવનાર એક આશ્રય છે એમ કહેવા માટે તથા જે કર્મ બાંધે છે તે જ ફળ ભોગવે છે એમ કહેવા માટે અવકાશ છે, પરંતુ પર્યાયાસ્તિકનયની દેશના પ્રમાણે તો એટલુંયે કહેવાને અવકાશ નથી. કારણ કે તે ક્ષણિકવાદી હોવાથી તેના મતે વસ્તુ ઉત્પન્ન થઈ બીજી જ ક્ષણે નાશ પામે છે; એટલે કરનાર કોણ અને ભોગવનાર કોણ ? જો ઉત્પત્તિકાળમાં જ કર્તાપણું કે ભોક્તાપણું માનીએ, તોયે વધારામાં વધારે એટલું જ કહી શકાય કે કરનાર કોઈ એક છે અને ભોગવનાર કોઈ બીજો છે.
પહેલી દ્રવ્યાસ્તિકનયની દેશનામાં આશ્રય સ્થિર હોવાથી એક જ આત્મામાં કર્તૃત્વભોક્તૃત્વની કલ્પનાને સ્થાન છે; છતાં એમાં ખામી એ રહે છે કે, આત્મા ઐકાંતિક નિત્ય હોય
=
For Private & Persorial Use Only
www.jainelibrary.org