________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४९
આશ્રય શરીરમાં પણ અભેદ દર્શાવે છે, તેથી જીવ અને શરીર ઉભયરૂપ પુરુષમાં ભેદભેદ છે એમ માનવામાં કોઈ અડચણ નથી.
જીવ અને તેના આશ્રય શરીરનો દેશકૃત વિભાગ શક્ય ન હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ બન્નેનાં લક્ષણો જુદાં હોવાથી બન્ને ભિન્ન તો છે જ. સંસારી અવસ્થાના બધા જીવપર્યાયો કર્માધીન હોવાથી અને બધા સ્કૂલ સૂક્ષ્મ કર્મપુદ્ગલકૃત પર્યાયો જીવાધીન હોવાથી જીવ અને કર્મશરીરના જેટલા પર્યાયો સંભવી શકે, તે બધા અભિન્નપણે જોડાયેલા જીવ અને કર્મ બન્નેના ગણાવા જોઈએ.
भूण ॥थामा भवत्थम्मि शमां अकार नो प्रश्व५ ४२ पाथी अर्थात् अभवत्थम्मि श०६ માનવાથી, સંસારી જીવની જેમ મુક્તાવસ્થામાં પણ દેહ અને જીવદ્રવ્ય એ બંનેના પર્યાયો અન્યોન્યાનુગત વર્ણન કરવા યોગ્ય થાય છે. મુક્તાવસ્થામાં પણ દેહ વગેરે આશ્રિત રૂપાદિ ગુણોના ગ્રહણમાં પરિણત એવા જ્ઞાનપર્યાય અને દર્શનપર્યાયને લઈને આત્માનું સ્વરૂપ રૂપાદિ પણ હોવાથી તેવા પ્રકારની વિવક્ષા સંભવે છે. આત્મા તથા પુદ્ગલમાં રૂ૫ વગેરે તથા જ્ઞાન વગેરે ગુણોનો પરસ્પર પ્રવેશ હોવાથી અવ્યતિરેકપણે સિદ્ધાત્મા એક પણ કહી શકાય તથા અનેક પણ કહી શકાય તે જ રીતે મૂર્ત પણ કહી શકાય અને અમૂર્ત પણ કહી શકાય
छ. (४७-४८) परस्परानुप्रवेशादात्म-पुद्गलयोः कथञ्चिदेकत्वानेकत्वादिव्यवहारं प्रदर्शयन्नाह -
एवं “एगे आया एगे दंडे य होइ किरिया य" ।
करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।।४९।। एवम् इत्यनन्तरोदितप्रकारेण “एगे आया” इति स्थानाङ्गसूत्रप्रतिपादितः सिद्ध एक आत्मा, एको दण्ड एका क्रिया मनो-वचन-कायरूपदण्डस्य तद्पायाप्टा क्रियाया आत्मन्यनुप्रवेशाद्भवति । करणविशेषेण च मनो-वाक्-कायरूपेण करणत्रयेण सह कथञ्चिदभिन्नत्वादात्मनोऽपि त्रिविधयोगरूपत्वात् त्रिविधयोगसिद्धिरप्यात्मनोऽविरुद्धैव ।
अयं भावार्थः - यस्मिन् येषां प्रवेशस्ते तदात्मका एवेति व्याप्तेर्मनो-वचन-कायद्रव्याणामात्मन्यनुप्रवेशात् मनःप्रभृतय आत्मस्वरूपा एव न तद्व्यतिरिक्ताः । तथा आत्मनो मनोवचन-कायेष्वनुप्रवेशादात्मा मनो-वचन-कायरूप एव न तद्व्यतिरिक्तः । तत एको मनो-वाक-कायदण्डः, एका मनो-वचन-कायक्रिया तथा आत्मनस्त्रिविधयोगसिद्धिरपि सिद्ध्यति । एवमात्मन एकस्य सतः करणत्रयेण सहाभिन्नत्वात्तस्य त्रिविधयोगात्मकत्वादनेकान्तरूपता व्यवस्थितैव ।।४९ ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org