________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४१
આ ગાથાની ટીકામાં સ્વપર્યાય તેમજ પરપર્યાયનું વર્ણન ભિન્ન ભિન્ન ૧૧ પ્રકારે ४२वामां भव्युं छ.४ पै... १३न। ११ ५२म अस्ति, नास्ति भने अवक्तव्य मion घटे છે. જેથી સપ્તભંગી બની શકે છે. જ્યારે અંત્ય પાંચ પ્રકારમાં માત્ર અવક્તવ્ય ભંગ જ ઘટે છે.
આ સાત ભંગ પૈકી પ્રથમ ભંગ ત્રણ પ્રકારે, બીજો ભંગ ત્રણ પ્રકારે, ત્રીજો ભંગ દશ પ્રકારે, ચોથો ભંગ દશ પ્રકારે, પાંચમા વગેરે ભંગો એકસો ત્રીશ (૧૩) પ્રકારે પૂ. આચાર્ય શ્રી મલ્લવાદિસૂરીશ્વરજી મહારાજાએ જણાવેલ છે. આ ભંગો બે વગેરે સંયોગોની કલ્પનાથી તો કરોડો થાય છે. વિસ્તારના ભયથી અત્રે જણાવેલ નથી. વિશેષ જિજ્ઞાસુઓએ બૃહદ્ઘત્તિ જોવા ભલામણ.
અનંત ધર્માત્મક વસ્તુને જણાવનારા વચનોના સાત જ ભંગો સંભવતા હોવાથી અને તેનાથી અન્ય કલ્પનાનું કોઈ નિમિત્ત ન હોવાને કારણે આઠમા ભંગનો સંભવ નથી. આઠમા ભંગની કલ્પનાનું નિમિત્ત કેમ નથી તે વાત ટીકામાં સુંદર રીતે રજૂ કરવામાં આવી
छ. (35-४०) द्रव्यास्तिकपर्यायास्तिकनयावेव सप्तभङ्गानां मूलाधाररूपाविति दर्शयन्नाह -
एवं सत्तवियप्पो वयणपहो होइ अत्थपज्जाए ।
वंजणपज्जाए उण सवियप्पो णिब्बियप्पो य ।।४१।। एवं पूर्वोदितप्रकारेण सप्तविकल्पः सप्तभेदो वचनपथो वचनव्यवहारोऽर्थपर्याये सङ्ग्रहव्यवहार-ऋजुसूत्रलक्षणेऽर्थनये भवति । व्यञ्जनपर्याये पुनः शब्द-समभिरूढ-एवम्भूतलक्षणे शब्दनये सविकल्पः प्रथमभङ्गस्वरूपो निर्विकल्पष्टा द्वितीयभङ्गरूपो वचनव्यवहारः संभवति ।
अयं वाच्यार्थः-एवं सप्तप्रकारोऽपि वचनमार्गः सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्रनयलक्षणेऽर्थनय एव संभवति न तु शब्दनये । शब्द-समभिरूढ-एवम्भूतस्वरूपे शब्दनये तु सविकल्पनिर्विकल्परूपौ प्रथम-द्वितीयौ भङ्गौ संभवतः तदुत्तरं भेदजिज्ञासारूपविकल्पविरहात् ।
अर्थनयेषु वचनप्रयोगस्याऽर्थवशेनोत्पत्तेः अर्थं च प्रधानतया व्यवस्थापकत्वात्, तत्प्रयोगस्य च परार्थत्वात् सप्तापि भङ्गाः संभवन्ति । शब्दनयेऽवक्तव्यभङ्गो न संभवति, यतः शब्दश्रवणोद्गतश्रोत्रभिप्रायो व्यञ्जननयः, स च शब्दश्रवणादर्थं प्रतिपद्यते न शब्दाश्रवणात्, अवक्तव्यं तुशब्दाभावविषयः । ततोऽवक्तव्यसम्बन्धिनोऽन्ये भङ्गा अपि न संभवन्ति ।।४१ ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org