________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३५
इदं प्रतिपाद्यम् - यथा प्रमाणपरिच्छिन्नं तथैवाविसंवादि वस्तु प्रतिपादयन् वक्ता वस्तुनः . प्रतिपादक इत्युच्यते । स च वक्ता स्यात्कारपदलाञ्छितं वस्तु स्यात्सविकल्पम्, स्यान्निविकल्पमिति ब्रूयान्न त्ववधारणेन । यष्टा वक्ता सविकल्पमेव निर्विकल्पमेव वेत्यवधारणेन वस्तुतत्त्वं प्रतिपादयेत् स न यथार्थवक्ता, न च परमार्थेन सिद्धान्तज्ञाता, दुर्नयाभिनिवेशाद् नयत्वाद् वा संपूर्णानेकान्तवस्तुस्वरूपापरिच्छेदात् ।।३५ ।।
છાયા :
અવ. અનેકાંતવસ્તુમાં એકાંતત્વનું કથન એ વક્તાની અજ્ઞાનતાને સૂચવે છે– गाथा : सवियप्प-णिब्बियप्पं इय पुरिसं जो भणेज अवियप्पं ।
सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।। ३५ ।। सविकल्प-निर्विकल्पम् इति पुरुषं यो भणेद् अविकल्पम् ।
सविकल्पमेव वा निश्चयेन न स निश्चितः समये ।। ३५ ।। અન્યથાર્થ : રૂચ = આ પ્રમાણે સવિયg-ત્રિયખું = સવિકલ્પ અને નિર્વિકલ્પ
(ભિન્નભિન્ન) એવા પુરિસં = પુરુષદ્રવ્યને નો = જે વક્તા ળિજીણા = નિશ્ચયથી – એકાંતથી વિખું = અવિકલ્પ (અભિન્ન) સવિયપ્રમેવ વા = અથવા સવિકલ્પ (ભિન્ન) જ મોન્ગ = કહે છે સ = તે
(વક્તા) સમg = આગમમાં નિચ્છિમો = નિશ્ચિત = નથી. ગાથાર્થ આ પ્રમાણે સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયરૂપ એવા પુરુષતત્ત્વને જે વક્તા એકાંતથી નિર્વિકલ્પ જ કહે અથવા સવિકલ્પ જ કહે, તે વક્તા ખરેખર, શાસ્ત્રમાં નિશ્ચિત નથી અર્થાતુ શાસ્ત્ર નિર્દિષ્ટ અનેકાંતમય વસ્તુતત્ત્વને જાણનાર નથી. (૩૫)
તાત્પર્યાર્થ: કોઈપણ વસ્તુને પ્રમાણયુક્ત અને અવિસંવાદપણે રજૂ કરનાર વ્યક્તિ જ વાસ્તવિક પદાર્થનો પ્રતિપાદક કહેવાય છે. આવા પ્રકારનો પ્રતિપાદક જ્યારે વસ્તુની રજૂઆત કરે ત્યારે તે વસ્તુને સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયરૂપ કહે અને તે માટે યાત્ પદથી પદાર્થની રજૂઆત કરે, પણ ક્યારેય નિશ્ચયપૂર્વક, “જ'કારપૂર્વક રજૂઆત ન કરે. પરંતુ જે વક્તા યથાવસ્થિત વસ્તુને રજૂ કરવાને સ્થાને “જ'કારનો ઉપયોગ કરે અર્થાત્ વસ્તુને એકાંત અભિન્નરૂપ કે એકાંત ભિન્નરૂપ જ માને કે કહે ત્યારે માનવું પડે કે તે વક્તા પરમાર્થથી વસ્તુતત્ત્વને જાણનાર નથી. (૩૫)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org