SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३५ छाया: અવ. વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના પદાર્થનો ઉપસંહારगाथा : वंजणपज्जायस्स उ पुरिसो ‘पुरिसो' त्ति णिञ्चमवियप्पो । बालाइवियप्पं पुण पासई से अत्थपज्जाओ ।। ३४ ।। व्यञ्जनपर्यायस्य तु पुरुष: 'पुरुष' इति नित्यमविकल्पः । बालादिविकल्पं पुनः पश्यति तस्यार्थपर्यायः ।। ३४ ।। अन्वयार्थ : उ = वणी, वंजणपज्जायस्स = व्यं४नपर्याय । ४२॥२॥ मते पुरिसो = पुरुषवस्तु णिचं = डंभेश 'पुरिसोति = 'पुरुष' मे प्रमाणे अवियप्पो = As८५-मेह २लित पासइ = हुनेछ. पुण = वणी, अत्थ-पज्जाओ = अर्थपर्याय ॥ १२॥२ से = तना (व्यं४न-पर्याय३५ पुरुषन) बालाइवियप्पं = पास ३ विल्याने पासइ = हुवे छे. ગાથાર્થ વ્યંજનપર્યાય ગ્રહણ કરનારના મતે પુરુષવસ્તુ હંમેશાં ‘પુરુષ” એમ નિર્વિકલ્પ ભેદરહિત ભાસે છે. વળી, અર્થપર્યાય ગ્રહણ કરનાર તે પુરુષદ્રવ્યના બાલ વગેરે ભેદોને જુએ છે. (૩૪) તાત્પર્યાર્થઃ એક જ પુરુષવ્યક્તિમાં નિર્વિકલ્પ - અભિન્ન અને સવિકલ્પ - ભિન્ન એવી બુદ્ધિ થાય છે. “પુરુષ' એ પ્રકારની નિર્વિકલ્પ બુદ્ધિ થાય છે, ત્યારે તેનો વિષય પુરુષપર્યાય એ અભિન્ન વ્યંજનપર્યાય છે અને તે જ પુરુષ વ્યક્તિમાં પુરુષની પ્રતીતિ વખતે જે બાલ આદિ અનેક વિકલ્પો નજરે પડે છે, તે બધા પુરુષરૂપ વ્યંજનપર્યાયના અર્થપર્યાયો છે; અર્થાત્ એકાકાર બુદ્ધિથી ગ્રહણ કરાતા વ્યંજનપર્યાયમાં ભાસતા ભેદો તે વ્યંજનપર્યાયના અર્થપર્યાયો છે આ રીતે વ્યંજનપર્યાય વડે અવિકલ્પ એવો પુરુષ અર્થપર્યાય વડે સવિકલ્પ છે એમ સિદ્ધ थाय छे. (३४) वस्तुनोऽनेकान्तात्मकत्वेऽप्येकान्तरूपत्वं वदतोऽप्रमाणत्वख्यापनार्थमाह - सवियप्प-णिब्बियप्पं इय पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।।३५।। - सविकल्प-निर्विकल्पं स्यात्कारपदलाञ्छितं इति पुरुषं पुरुषद्रव्यं यः प्रतिपादकः अविकल्पमेवाभिन्नमेव सविकल्पमेव भिन्नमेव वा निष्टायेन एकान्तेन भणेत् प्ररूपयेत् स वक्ता समये यथार्थवस्तुतत्त्वपरिच्छेदने न निष्टिातः न परमार्थेन वस्तुतत्त्वस्य परिच्छेत्ता भवेत् । Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy