________________
35
અનુક્રમણિકા
પત્ર
૧૧૨
૧૧૩
૧૧૪ ૧૧૫
૧૧૬ ૧૧૮
૧૧૯
ગાથા
વિષય (કાંડ-૨) ૧૨ ૪ - ક્રમવાદીમતે એક સમયે જ્ઞાતદષ્ટ બોલે છે તે ઘટતું નથી,
સહવાદીમતે એક સમયે અષ્ટજ્ઞાત બોલશે અથવા
અજ્ઞાતદષ્ટ બોલશે તેવું માનવું પડશે. ૧૩ ૫ - અજ્ઞાતવસ્તુ દષ્ટ થઈ અને અદૃષ્ટવસ્તુ જ્ઞાત થઈ. તો પછી
સર્વજ્ઞપણું કઈ રીતે ઘટે ? ૧૪ ૬ - બંને અનંત હોવા છતાં જ્ઞાનથી દર્શન અલ્પ ઘટશે. ૧૫ ક્રમવાદિ = ઉપયોગ ક્રમિક હોવા છતાં શક્તિથી જેમ ચાર જ્ઞાની કહેવાય,
તેમ કેવલજ્ઞાન-કેવલદર્શન ઘટે. સિદ્ધાંતિ = જેમ કેવલી પંચજ્ઞાની ન ઘટે, તેમ ભેદથી જ્ઞાનવાન
દર્શનવાનું પણ ન ઘટે. - ૧૬-૧૭ ચાર જ્ઞાનના દષ્ટાંતનું સ્પષ્ટીકરણ :
ચારે જ્ઞાનનો વિષય પરિમિત હોવાથી તેમાં ક્રમિક ઉપયોગ ઘટે.
પણ કેવલજ્ઞાન-દર્શનનો વિષય અપરિમિત હોવાથી ક્રમિક ઉપયોગ ન ઘટે. ૧૮ સિદ્ધાંતિ = અર્થ મુજબ જ સૂત્રની વ્યાખ્યા કરવાથી
આગમવિરોધ નહિ ઘટે. ૧૯ કેવલજ્ઞાનથી કેવલદર્શનના ભિન્ન ઉલ્લેખનું કારણ :
૧-મન:પર્યાયજ્ઞાનમાં માત્ર વિશેષનો બોધ છે. જ્યારે કેવલ ઉપયોગમાં
સામાન્ય અને વિશેષ ઉભયનો બોધ છે. ૨૦ ૨- આગમમાં દર્શનના ચાર ભેદ કહ્યા છે. ૨૧-૨૨ એકદેશીમત મુજબ દર્શન-શાનનું સ્વરૂપ:
જેમ મતિજ્ઞાનમાં અવગ્રહ માત્રને દર્શન અને વિશેષિતબોધને જ્ઞાન કહેવાય, તેમ કેવલજ્ઞાન-દર્શનમાં તફાવત સમજવો. દર્શનપૂર્વક જ્ઞાન છે. પણ જ્ઞાનપૂર્વક દર્શન નથી,
માટે બે વચ્ચે કથંચિત્ ભેદ છે. ૨૩-૨૪ એકદેશીમતમાં આવતા દોષો :
શાસ્ત્રમાં જ્ઞાનના આઠ ભેદ છે. જ્યારે દર્શનના ચાર ભેદ છે. શાસ્ત્રમાં શ્રોત્રદર્શન - શ્રોતજ્ઞાન આવા ભેદની પ્રસિદ્ધિ નથી.
ચક્ષુદર્શન અને ચાક્ષુષજ્ઞાન ભેદની શાસ્ત્રમાં પ્રસિદ્ધિ ૨૫ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન શબ્દનો અર્થ :
અસ્પષ્ટ – અવિષયભૂત પદાર્થનો બોધ તે દર્શન
૧ર૦
૧૨૧
૧૨૧
૧ ૨૪
૧૨૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org