________________
અનુક્રમણિકા
| કાંડ-૨)
ગાથા
વિષય
૫ત્ર
૯૭
-
-
૧૦૦
૧૦૪
૧૦૫
૧ દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ ૨ દર્શનમાં વિશેષ સાપેક્ષ સામાન્યબોધ અને જ્ઞાનમાં સામાન્ય સાપેક્ષ વિશેષબોધ ૩ સહવાદ પક્ષનું સ્થાપન :
છબસ્થના જ્ઞાન અને દર્શન ભિન્નકાલીન, કેવલીના જ્ઞાન અને દર્શન સમકાલીન ૪ ક્રમવાદિપક્ષ અને સહવાદીએ કરેલ તેનું ખંડન :
ક્રમવાદ = કેવલીમાં જ્ઞાન અને દર્શન ક્રમિક સહવાદ = ૧-ક્રમવાદી તીર્થકરની આશાતનાથી ડરતા નથી.
આગમ સૂત્રનું અર્થઘટન, સમi - તુન્યમ્ ૫ ર-અનુમાનથી ખંડન
કેવલજ્ઞાનાવરણીયના નાશથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનાવરણીયના
નાશથી તે જ કાળે કેવલદર્શનની ઉત્પત્તિ ૬ ૩ - અનુમાનથી ખંડન :
મતિજ્ઞાનાવરણીય વગેરેના નાશથી મતિજ્ઞાન વગેરે જેમ ભિન્ન ન ઘટે તેમ
કેવલદર્શનનો પણ ભિન્ન અસંભવ. ૭ ૪ – આગમથી ખંડન :
કેવલજ્ઞાન સાદિ – અનંત છે. જ્ઞાન અને દર્શનને ક્રમિક માનતાં જ્ઞાનની હાજરીમાં દર્શન અને દર્શનની હાજરીમાં જ્ઞાન ન સંભવતાં
બંને સાદિ-સાંત માનવા પડશે. ૮ ૫ - તર્કથી ખંડન :
ક્રમિક માનશો તો બેમાંથી પહેલી ઉત્પત્તિ કોની ?
સહવાદિ પક્ષનું અર્થઘટન તથા એકોપયોગવાદી ગ્રંથકાર દ્વારા તેનું ખંડન ૯ સહવાદિ = બંનેની ઉત્પત્તિ એક જ સમયે
સિદ્ધાંતિ = ૧-એક જ સમયે બે ઉપયોગનો અસંભવ ૧૦ ૨ - દરેક સમયે સર્વજ્ઞ – સર્વદર્શી માનવા પડે અથવા
દરેક સમયે સર્વજ્ઞ-સર્વદર્શી નથી, એવું માનવું પડે. ૧૧ ૩ – જ્ઞાન ભક્ત છે અને દર્શન અવ્યક્ત છે,
કેવલીને વ્યક્ત-અવ્યક્તનો ભેદ કઈ રીતે ઘટે ?
૧૦૬
૧૦૮
૧૦૮
૧૧૦
૧૧૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org