________________
२२९
પરિશિષ્ટમુ-૨૧ ધ્યાનમાલા
ઇમ ધ્યાનમાલા ગુણ વિશાલા ભવિક જન કંઠિ ઠવો, જિમ સહજ સમતા સરલતાનો સુખ અનોપમ અનુભવો; સંવત રસ તુ મુનિ શશી [૧૭૬૬] મિત માસ મધુ ઉજ્જવલ પMિ, પંચમી દિવસઈ ચિત્ત વિકસઈ લો લીલા જિમ સુખઈ, શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી, તસ વચન આધાર; ધ્યાનમાલા ઇમ ૨ચી નેમિદાસઈ વ્રતધારિ... ૧૧ (૪)
ઈતિ શ્રી પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલા
અથવા અનુભવલીલા બાલવિલાસ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org