________________
२२८
ध्यानशतकम्
પાવકથી જિમ કંચન શુદ્ધ, તત્ત્વજ્ઞાનથી આતમ બુદ્ધ, આપે સંવેદી અન્ય પ્રમોદી, જાણે સર્વ વિભાવ વિનોદીજી... આંચલી... ૪ બહિરાતમ ખાત્ર પાત્ર છ ઇં રે, અંતર આતમ બીજ, થાપી શુભ સં ક ૯૫થી રે, સૈઅન નીર લોહી ; દિજઈ પુણ્ય પ્રકૃતિ પુષ્કાદિક પ્રશસ્તપણઈ જે થાઈ રાગાદિક, પરમાતમ અનુભવ ફલ પામી, ઐક ભાવથી તેહ અકામીજી... આંચલી... ૫ અભ્યાસે કરી સાધીઈ રે, લહી અનેક શુભ યોગ, આતમવીર્યની મુખ્યતા રે , જ્ઞાનાદિક સુવિવેક; છેક કહેં વ્યવહાર વિચારી, અશુભ ત્યાગથી શુદ્ધ આચારી, ગુણઠાણા અનુગત ગુણ ભારી,âજાણઈ અવિવેકી ભિખારીજી...આંચલી...૭ ધર્મધ્યાન અવલંબનેં રે, હોઇ થિર પરિણામ, આલંબનમાં મુખ્ય છ ઈ રે, એ પરમેષ્ઠી નામ; ધામ પાપના જે વલી હુંતા, તે પણિ ભવને પાર પહુતા, તિર્યંચાદિકને સું કહીછે, અવર ગુણી જનેં એ લહીઈજી... આંચલી... ૭ મોક્ષમાર્ગનઇ સમુહો રે, ધ્વસ્ત કર્મના મર્મ, ધર્મ શમની ભૂમિકા રે, ટાલ્યા ભવના ધર્મ; નર્મ થઇનેં સવિ ભવિ પ્રાણી, ઉપદેશઈ જિમ જિનવર વાણી, સ્યાદ્વાદની એ હિના[વાણી, સકલ સુરાસુરઈ જેહ વખાણીજી... આંચલી...૮ (૧) સિદ્ધા ને વલી સીઝ સ્પેઇ રે, સીઝે છે જે જી વ, તેહ ને એ ક ઉપાય રે, ભવજ પડતાં દીવ; દેવરાજ સરિખા જસ દાસ, નમી પરભ[ભા]વતણી જસ આસ, વાસના એહની ભવિ ભવિ હોયો, પરમાતમ દષ્ટ કરી જો... આંચલી... ૯ (૨) તત્ત્વતણી જિ હાં કથા રે, તેહી જ પરમ નિધાન, જ્ઞાનવિમલ ગુણ સંપદા રે પામેં ઠામ ઠામિ; નામ એમનું મંગલ મોટું, એહથી અવર જે તે સવિ ખોટું, નેમિદાસ કહ્યું એ આરાધો, ચ્યાર વર્ણ પુરુષારથ સાધોજી.
ભવિક જિનજી રે... આંચલી... ૧૦ (૩)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org