________________
२२६
ત્રિયોગયુક્ત મુનિવરનેં હોય, આઘુદુભેદ શ્રેણિગત સોય; નિજ શુદ્ધાતમ દ્રવ્યનું ધ્યાન, એક યોગઇં બીજું અભિરામ... ૧૬, તનુ યોગીને ત્રીજું હોય, ચોથો ભેદ અયોગેં જોય; મનથિ૨તા છદ્મસ્થને ધ્યાન, અંગ થિરેં કેવલીનેં જાણ... ૧૭. ચિદાનંદ પરમાતમ અમૂર્ત, નિરંજન સવિ દોષ વિમુક્ત; સિદ્ધ ધ્યાન તે રૂપાતીત, ધ્યાતા તન્મયતાની રીત... ૧૮. કર્મ ભવોપગ્રાહી આાર, લધુ પંચાક્ષરનો ઉચ્ચાર; તુલ્યકાલ શૈલેશી લહી, કર્મ પુંજ સઘલો તે દહી... ૧૯.
ધૂમ અલાબુલ દંડા ભાવ, ચક્રાદિક રીતિ ગતિ ભાવ; સમય એકૈં લોકાંતિ જાય, સિદ્ધ સરૂપ સદા કહિવાય... ૨૦. સાદિ અનન્ત અતીન્દ્રિય સુક્ષ્મ, ભાગાં કર્મ જનિત સવિ દુખ્ખ; ભવ નાટિક સંસારી તણા, જાણું દેખેં પણિ નહી મા... ૨૧.
ઈણિ પરિ તે પરમેષ્ઠી મંત્ર, શિવ સુખ સાધનનો એ તંત્ર; નેમિદાસ કહેં એમ વિચાર, જ્ઞાનવિમલ પ્રભુનો આધાર... ૨૨.
[ઢાળ-ઙ – છપ્પય
શ્રી અરિહંત પદ વદનિ, ભાલ તલિ સિદ્ધ વિરાએઁ, ભાવાચારિજ કંઠિ, વાયગ મુણિ બાહુ સમાજે; ચૂલા પદ ચઉ પીઠ, સકલ સા(સ)૨ી૨ પઈક્રિય, પુરુષાતમરૂપ થાપના ધ્યાન સ્વરૂપ અહિક્રિય; આતમને પરમાતમા, એક ભાવ થઇ મનિ ૨મેં, [ત્રિતય ભેદે અભેદથી તે જ્ઞાની પદિ જન નમેં]...૧
ध्यानशतकम्
ૐ અસ્ પદ પીઠ, સિદ્ધ ભાલેં થિર કીજે, નાસાગણી ઉવજ્ઝાય સાહુ દોઇ નયન ભણીજઇ; કંઠ હૃદય ને ઉદર નાભિ ચઉ કમલિ જાણો, દંસણ નાણ ચરિત્ત તપ થકી ચઉ પદ આણો;
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org