________________
ટીકાશૈલી
ટીકાશૈલી
ध्यानशतकस्य च महार्थत्वात् प६थी श३ थती जने नास्ति काचिदसौ क्रिया आगमानुसारेण વિમાળા થયા સાધૂનાં ધ્યાનં 7 મતિ । વાક્યથી પૂર્ણતાને પામતી, અતિસંક્ષિપ્ત પણ નહિ કે અતિવિસ્તૃત પણ નહી એવી સમર્થ શાસ્ત્રકાર શિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રસ્તુત ગ્રંથની ટીકા જોતાં તેઓશ્રીજીની ટીકા શૈલી આંખે ચઢ્યા વગર રહેતી નથી. જેમાં મુખ્યતાએ
५१
..
× શબ્દોના અર્થો ખોલવા રૂતિ શબ્દનો ઉપયોગ કર્યો છે.
× કૃત્યર્થ:, રૂતિ યાવત્ વગેરે શબ્દો વડે શબ્દોના તાત્પર્ય સુધી લઈ ગયા છે.
પ્રકૃતિ શમ્યતે, રૂતિ શેષ:, પ્રરાપ્ તિ શમ્યતે વગેરે શબ્દોનો ઉપયોગ કરી ગાથામાં નહિ કહેવાયેલી વાતોનો પણ સમન્વય કર્યો છે.
ક્રૂતિ યોગ:, તિ સમ્બન્ધઃ વગેરે શબ્દો વડે ગાથાનો અન્વય કઈ રીતે ક૨વો, જોડાણ કઈ રીતે કરવું, તેની ૨જુઆત જરૂરી ગાથાઓની ટીકામાં શરૂઆતમાં જ આપેલ છે.
* પ્રાનરૂપિતશબ્દાર્થ:, પ્રાપ્તિપિતસ્વરૂપઃ વગેરે વચનોનો ઉપયોગ કરી જે શબ્દોનો અર્થ પૂર્વે નિરૂપિત કરી ગયા હોય તેની પુનરુક્તિ ન થાય અને વાચકને પૂર્વોક્ત અર્થનું અનુસંધાન થઈ જાય તેનું પણ તેઓશ્રીજીએ ધ્યાન રાખ્યું છે.
× મોટા ભાગે ટીકામાં ગાથાના જે શબ્દો લીધા હોય તે પ્રતિકો સંસ્કૃતમાં લઈ તેનો અર્થ સ્પષ્ટ કર્યો છે. આમ છતાં ગાથા-૬૦, ૧૦૫ વગેરેમાં તે પ્રતિકો મૂળગાથા મુજબ જ પ્રાકૃત ભાષામાં રજૂ કરેલાં છે.
* ગાથાની અવતરણિકામાં જ્ઞાનીમ્, સામ્પ્રતમ્, અથ વગેરે શબ્દોનો ઉપયોગ પૂરતો જોવા મળે છે.
* ટીકામાં પ્રસંગને અનુરૂપ અનેક સ્થાનોમાં પદાર્થને પ્રમાણિત કરવા માટે પ્રાચીન ગ્રન્થોનું ઉદ્ધરણ કરવામાં આવ્યું છે.
× કોઈક સ્થાનોમાં ગાથાની વ્યાખ્યા સંબંધી જે મતભેદો પ્રવર્તતા જણાયા તેની પણ સૂચના ટીકામાં કરવામાં આવી છે.
× ધ્યાનશતક મૂળગ્રન્થ વિષયક જે પાઠભેદો જણાયા તેનો પણ તેઓશ્રીએ ટીકામાં નિર્દેશ કર્યો છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org