________________
૧૦૪
શ્રીજગડૂચરિત ૯૨. “પાતાળમાં બાળીને ચાંપી દીધો તેમાં એ વિષ્ણુએ શું સારું
કીધું? અને શિવે પણ કામદેવને બાળી નાંખ્યો તેમાં શું કીર્તિ મેળવી ? (પણ) પૃથ્વીના નાશ કરનાર દુકાળને સહજમાં ખૂબ ભેદી નાખતો, અને મોટાં દાન કરવામાં તત્પર, એવો એકલો
જગડુ જ હમણા વખાણવા યોગ્ય છે. (આક્ષેપ અલંકાર). ૯૩. “બ્રહ્મા બીજા વિષયો મૂકીને પરબ્રહ્મનું જ સ્મરણ કર્યા કરે છે,
શિવજી પાર્વતીજીને આલિંગન કરવામાં ઘણા રસિક છે, વિષ્ણુ પોતાનાં ચરણ લક્ષ્મીજીના ખોળામાં મૂકીને સમુદ્રપર સૂઈ રહે છે, માત્ર લોકનો ઉદ્ધાર કરવા માટે જગતમાં જગડૂ જાગે છે.
(અતિશયોક્તિ અલંકાર.) ૯૪.“ચાર ભુજાવાળા કૃષ્ણ એક જ (ગોવર્ધન) ભૂભૂત (પર્વત)નો
ઉદ્ધાર કર્યો (ઉંચક્યો), એમ સંભળાય છે, પણ બે હાથવાળા જગડૂએ તો સર્વ ભૂભૂત (રાજા)નો (અન્નદાનથી) ઉદ્ધાર કર્યો,
એ આશ્ચર્ય છે. ૯૫. “વગેરે દેવતાઓ લોકપાલનું નામ ધરાવે છે, પણ તે
નામના જ છે. ખરું જોતાં તો જગડૂથી લોકનું પાલન બરાબર
થાય છે. (તેથી તે લોકપાળ કહેવાવો જોઈએ.) ૯૬. ““શંખચૂડ નામના સર્પના માત્ર એક જ કુળને ગરુડથી
બચાવનાર જીમૂતકેતુનો પુત્ર તે (જીમૂતવાહન), દુકાળરૂપી ગોકુળ પાસે વૃન્દાવનમાં એ પર્વત છે, ઈન્દ્રનો યજ્ઞ કરવો વિષ્ણુએ બંધ કીધો, તેથી ગુસ્સે થઈ તેણે બારે મેઘને ગોકુળ ઉપર વરસાવ્યા ત્યારે કૃષ્ણ પર્વતને ટચલી આંગળીએ ધરી સાત દિન ગોપધેનુનું રક્ષણ કીધું. બચાવનાર સારા આચરણવાળા એ જગડૂની બરાબરી શી રીતે કરી શકે? (વ્યતિરેક અલંકાર.) જીમૂતવાહનના સગાઓએ તેના બાપનું રાજ્ય હુમલો કરી લઈ લીધું, ત્યારે તેણે પોતાના બાપ સાથે મલયપર્વતપર જઈ એકાંતવાસ કીધો. ત્યાં
૧.
૨.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org