________________
૮૫
સર્ગ ૪ થો
કીર્તિરૂપ અમૃત પીવામાં સદાકાળ રસમય થઈ ગયેલો, એવો દેવતાઓનો વર્ગ સ્વર્ગમાં પોતાની રસિલી પ્રિયાઓના અધરામૃતરસ પીવા તરફ પણ થોડી જ વૃત્તિવાળો થયો.
એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિના ચરમકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં ભદ્રસુરદર્શન નામનો ચોથો સર્ગ સંપૂર્ણ થયો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org