SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) ૧૨. રત્નસિંહશિષ્ય-[વિ. સં. ૧૫૨૦] જંબૂસ્વામિચરિત [સંસ્કૃત] ૧૩. બ્રહ્મજિનદાસ–વિ. સં. ૧૫૨૦] જંબૂસ્વામિચરિત્ર ૧૧ સંધિ [સંસ્કૃત] ૧૪. ભુવનકીર્તિશિષ્યસકલચ-[વિ. સં. ૧૫૨૦] જંબૂચરિય [પ્રાકૃત] ૧૫. ઉપા. પાસુંદર નાગૌરી-[વિ. સં. ૧૬૨૬-૨૯] જંબૂચરિય [પ્રાકૃત] ૧૬. ૫. રાજમલ્લ–[વિ. સં. ૧૬૨૨] જંબૂસ્વામિચરિત્ર [સંસ્કૃત] ૧૭. વિદ્યાભૂષણ ભટ્ટારક–[વિ. સં. ૧૬૫૩] જંબૂસ્વામિચરિત્ર [સંસ્કૃત] ૧૮. જિનવિજય-વિ. સં. ૧૭૮૫-૧૮૦૯] જંબૂસ્વામિચરિત [પ્રાકૃત] ૧૯. અજ્ઞાતકર્તક–જંબૂસ્વામિચરિત્ર [સંસ્કૃતગā] ૨૦. સકલહર્ષ–જબૂસ્વામિચરિત્ર [૧૧ પત્ર, સંસ્કૃત]. ૨૧. માનસિંહ–જંબૂસ્વામિચરિત્ર ગ્રન્થાઝ ૧૩૦૦ [સંસ્કૃત] ૨૨. અજ્ઞાત–જંબૂસ્વામિચરિત્ર [૧૪ પત્ર, સંસ્કૃત] ૨૩. અજ્ઞાત-જંબૂસ્વામિચરિત્ર ગ્રન્થાગ્ર ૮૧૭ [સંસ્કૃતગā] ૨૪. અજ્ઞાત-જંબૂસ્વામિચરિત્ર ગ્રન્થાઝ ૧૬૪૪ [સંસ્કૃત] ૨૫. અજ્ઞાત–જંબૂસ્વામિચરિયા જંબૂસ્વામીનું સંક્ષિપ્ત કથાનક – શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માના સમયમાં જંબૂ રાજગૃહના એક શ્રેષ્ઠિના પુત્રરૂપે જન્મ્યા તેઓ અતિશય રૂપવંત હતા અને અનેક કળાઓમાં પ્રવીણ હતા. એકવાર સુધર્માસ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી તેમણે બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું અને વૈરાગ્યવૃત્તિ ભણી આગળ વધ્યા. તેમને સંસારમાં રોકવા માટે માતા-પિતાએ તેમના લગ્ન આઠ સુંદર કન્યાઓ સાથે કર્યા, પરંતુ તે કન્યાઓ પણ તેમના મનને સાંસારિક સુખોમાં વાળી ન શકી. દીક્ષાની આગલી રાતે તેમના ઘરમાં પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો પરંતુ જંબૂકુમાર તો આખી રાત પોતાની પત્નીઓને સંસારના દુઃખોનું જ્ઞાન કરાવવા દેખાતરૂપે અનેક કથાઓ એક પછી એક કહેતા રહ્યા અને પત્નીઓની દલીલોને તોડતા રહ્યા. પેલો પ્રભાવ ચોર પણ જંબૂકુમારના ઉપદેશો સાંભળી સંસારથી વિરક્ત બન્યો. પરિણામે જંબૂ તેમની પત્નીઓ, પ્રભવ ચોર પોતાના સાથીઓ સાથે, જંબૂકુમારના માતા-પિતા અને આઠ પત્નીઓના માતાપિતાઓ સુધર્માસ્વામી પાસે દીક્ષિત બન્યા. જંબૂસ્વામી તપસ્યા કરી સુધર્માસ્વામી પછી શ્રમણ સંઘના નેતા-ગણધર બન્યા. તેઓ ચમકેવલી હતા અને વીરનિર્વાણ સંવત-૬૪માં તેઓ નિર્વાણપદને પામ્યા. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy