SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ १७ સંગ્રહમાં કુમારપાલપ્રબોધપ્રબંધ કે કુમારપાલપ્રતિબોધપ્રબંધ નામથી પ્રકટ થઈ રહ્યો છે. પ્રસ્તુત સંગ્રહમાં છેલ્લે– શ્રીમદ્દહેમચંદ્રાચાર્યવિરચિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતાન્તર્ગતમહાવીરચરિતસ્થકુમારપાલચરિતવર્ણન ૧૨માં સર્ગમાંથી ઉદ્ધત કરીને આમાં લીધેલ છે અને ત્યારપછી શ્રીમહેમચંદ્રાચાર્યવિરચિતત્રિષષ્ટિશલાકાપુરુષચરિતપ્રશસ્તિ લીધેલ છે. આ રીતે કુમારપાલચરિત્રસંગ્રહ નામક પ્રસ્તુત ગ્રંથમાં દરેક પ્રાચીન કૃતિઓનો સંગ્રહ છે. કુમારપાળરાજા અને તેની સાથે તેમના ગુરુ આચાર્ય હેમચંદ્રસૂરિમહારાજાના ચરિત્ર સંબંધી અનેક જૈન વિદ્વાનોએ વિવિધ ગ્રંથો લખ્યા છે. તે આ પ્રમાણે(૧) પૂ. સોમપ્રભાચાર્યકૃત કુમારપાલપ્રતિબોધ – સં. ૧૨૪૧, (૨) યશપાલ મંત્રીકૃત મોહપરાજ્યનાટક- (અજયપાલના સમયમાં), (૩) પૂ. પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવકચરિત્ર – સં. ૧૩૩૪, (૪) પૂ. મેરૂતુંગસૂરિકૃત પ્રબંધચિંતામણિ – સં. ૧૩૬૧, (૫) પૂ. રત્નશેખરસૂરિકૃત ચતુર્વિશતિબંધ- સં. ૧૪૦૫, (૬) પૂ. જયસિંહસૂરિકૃત કુમારપાલચરિત્ર- સં. ૧૪૨૨, (૭) પૂ. સોમતિલકસૂરિકૃત કુમારપાલચરિત્ર- સં. ૧૪૨૪, (2) તાડપત્ર પર લખેલો કર્તાના નામ રહિત કુમારપાલપ્રબંધ- સં. ૧૪૭૫, (૯) પૂ. ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર- સં. ૧૪૮૪ થી ૧૫૦૭ વચ્ચે, (૧૦) પૂ. હરિશ્ચંદ્રકૃત કુમારપાલચરિત્ર (પ્રાકૃત) (૧૧) પૂ. જિનમંડનકૃત કુમારપાલપ્રબંધ- સં. ૧૪૯૨, (૧૨) પૂ. દેવપ્રભગણિત કુમારપાલરાસ- સં. ૧૫૪૦ પહેલાં, (૧૩) પૂ. હીરકુશલકૃત કુમારપાલરાસ- સં. ૧૬૪૦, (૧૪-૧૫) શ્રાવક ઋષભદાસકૃત કુમારપાલરાસ સં. ૧૬૭૦, અને તે જ કવિનો નાનો રાસ, (૧૬) પૂ. જિનહર્ષકૃત કુમારપાલરાસ- સં. ૧૭૪૨ આ ઉપરાંત તીર્થકલ્પ, ઉપદેશતરંગિણી તથા ઉપદેશપ્રાસાદ આદિ અનેક અન્ય ગ્રંથોમાં તેમનું વર્ણન મળે છે. કુમારપાળરાજાના સંબંધમાં ખુદ પૂ. આચાર્ય હેમચંદ્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy