SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સંસારચકસૂત્ર ૪૫. અધ્રુવ, અશાશ્વત અને દુઃખ બહુલ સંસારમાં એવું કર્યું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? ૪૬. આ કામગ ક્ષણભર સુખ અને દીર્ધકાળ દુઃખ આપનારા છે, ઝાઝું દુઃખ અને થોડું સુખ દેનારા છે, સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે. ૪૭. ખૂબ શોધવા છતાં કેળના ઝાડમાં જેમ કોઈ સારભૂત વરતુ દેખાતી નથી તેમ, બરાબર તેમ, ઈદ્રિયોના વિષયોમાં પણ કશું સુખ દેખવામાં નથી આવતું. ૪૮. નરેન્દ્ર-સુરેન્દ્રાદિના સુખ પરમાર્થ દૃષ્ટિએ દુઃખ જ છે. જે કે એ છે ક્ષણિક છતાં એનું પરિણામ દારુણ હોય છે. માટે, એનાથી દૂર રહેવું જ ઉચિત છે. ૪૯. ખૂજલીને રેગી ખંજેળે ત્યારે દુઃખને પણ સુખ માને છે. બરોબર એ પ્રમાણે, મહાતુર મનુષ્ય કામજનિત દુઃખને સુખ માને છે. ૫૦. આત્માને દૂષિત કરનારા ભેગામિષ (આસક્તિ-જનક ભેગ) માં નિમગ્ન, હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફના બળખામાં (કર્મોમાં) માખીની જેમ, ફસાઈ જાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy