SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૧. ૫૭૨. સાક્ષમા અસ‘ભ્રાન્ત (નિય) સત્પુરુષ એક પ`ડિત-મરણે મરે છે અને તરત જ અન ́ત મરણના-વારવારના મરણના અંત કરી નાખે છે. ૧૮ સાધક ડગલે અને પગલે દોષાની આશકાને (સ‘ભાવનાને) ધ્યાનમાં રાખી ચાલે. નાનામાં નાના દોષને પણ પાશ સમજે. એનાથી સાવધાન રહે. નવા નવા લાભ માટે જીવનને સુરક્ષિત રાખે. જ્યારે જીવન તથા શરીરથી લાભ છે એવું દેખાય નહિ ત્યારે પરિજ્ઞાન-પૂર્ણાંક શરીરને છેાડી દે. ૫૭૩, (પર તુ) જેની સામે ( પેાતાનાં સયમ, તપ વગેરે સાધનાના ) કાઈ ડર અથવા કાંઈ પણ પ્રકારની ક્ષતિની આશંકા નથી . એને માટે ભાજનના ત્યાગ ઉચિત નથી. જો તે ( છતાં પણ ભેાજનના ત્યાગ કરી ) મરવા જ માગતા હાય તા કહેવુ. પડશે કે એ મુનિપણાથી જ વિરક્ત થઈ ગયેા છે. ૫૭૪. સ‘લેખના એ પ્રકારની છે —આભ્યતર અને બાહ્ય. ાયાને પાતળા પાડવા એ આભ્ય'તર સલેખના એને શરીરને પાતળું પાડવું એ બાહ્ય સલેખના. ૭પ. (સલેખના ધારણ કરનાર સાધુ) કાયાને પાતળા પાડી ધીરે ધીરે આહારનુ પ્રમાણ ઘટાડે. જો તે રાગી હાય, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હાય તા આહારના સથા ત્યાગ કરી દે. ૫૭૬. જૈનું મન વિશુદ્ધ છે એની પથારી નથી ઘાસની કે નથી પ્રારુક ભૂમિની,* એના આત્મા જ એની પથારી છે. ૫૭૭-૫૭૮. દુપ્રયુક્ત શસ્ત્ર, ઝેર, ભૂત તથા દુષ્પ્રયુક્ત યંત્ર તથા કુદ્ધે સર્પ * સલેખના ધારણ કરી હોય એને માટે પ્રાસુક ભૂમિમાં ઘાસની પથારી કરવામાં આવે છે જેના ઉપર એ વિશ્રામ કરે છે. આ લક્ષ્યમાં રાખીને આ ભાવનું... કથન કરવામાં આવ્યું છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy