SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [३०] श्री शोभनस्तुतिचतुर्विशतिका पाद्मप्रभी प्रविदधातु सतां वितीर्ण मुन्मुद्रतामरसदा मलतान्तपात्री ॥१॥ ॥२१॥ अन्वय-उन्मुद्रनामरसदामलतान्तपात्री, वितीर्णमुद् मुद्रतामरसदाः मलतान्तपात्री दलितपद्ममृदुः पाअप्रभी. पादद्वयी सताम् प्रमोदम् प्रविदधातु । અર્થ—ઊંચી થઈ છે મુદ્રાઓ જેનાં એવા કમલની માલા, અને વેલડીને અંતે રહેલાં (પુષ્પો)નાં સ્થાનભૂત, અથવા વિકસિત લાલા કમલને ધારણ કરનાર, (લંછન તરીકે) અને રંગરૂપી વેલડીને નાશ કરવાનાં સ્થાનરૂપ અથવા હર્ષ પૂર્વક આસક્તિના કાચા રસને છેદી નાખનાર અને (કર્મ) મલતાનાં અંતનાં સ્થાન સરખા, અપાયે છે આનંદ જેના વડે એવા, હર્ષથી અને રક્ત થયેલી છે દેવોની સભા જેને વિષે એવા, તથા (કર્મ) મલથી પીડાયેલાનું રક્ષણ કરનાર, વિકસિત પદ્ધ જેવા કેમલ, એવા–પદ્મપ્રભુનાં ચરણ યુગલ सनानां मान ने अतिशय ४२।...! - समास पादद्वयी-दो प्रकारौ यस्याः-द्वयी, 'द्वित्रिभ्या.' ७।१।१५२... अयत् , 'अणमेयेकण' २।४।२०....डी, पादयोः द्वयी-पादद्वयी । (ष. त. पु.)। दलितपद्ममृदुः-दलानि जातानि यस्य तद्-दलितम् , 'तदस्य सञ्जातम् ' ७।१।१३८...इत, दलितं च तद् पद्मं च-दलितपद्मम् , (वि.पू.क.) दलितपद्मवत् मृदुः-दलितपद्ममृदुः । (उप.पू.क.) प्रमोदम्-प्रकर्षेण मोदयति जनान्-प्रमोदः, तम्-प्रमोदम् । (उप.त.पु.) 'व्यञ्जनाद् धन्' ५।३।१३२...ध। ..
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy