SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અહીં પણ ભંગ થાય છે. જન્ટોન-8 પં7િ-૨ “વિચારમઝામ” અહીં સન્ધિ અશુદ્ધ છે. “કચોકમાણ થવું જોઈએ પરંતુ તેમ કરતાં છંદત્રુટિ થતી હોઈ એમને એમ રાખેલ છે. અમને પ્રાપ્ત થયેલ વિવિધ પાઠભેદમાંથી અર્થદષ્ટિએ સંગતપાઠેની નોંધ આપી છે. તદ્દન અશુદ્ધપાઠોની ઉપેક્ષા કરી છે. ઉપકાર સ્મૃતિઃ ત્રણસ્વીકૃતિઃ - પ્રાતે પ્રસ્તુતપ્રકાશનમાં પ્રત્યક્ષ પક્ષ રીતે સહાયક થયેલ ઉપકારીઓને આ અવસરે વંદન સ્મરણ કરવાનું કેમ ચૂકાય? સદાય દિવ્યાશિષને વરસાવતા–યુગમહર્ષિ દાદા ગુરુદેવશ્રી શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા. ભદધિતારિણી સંતાપહારિણી ભાગવતી દીક્ષાદાતા અને સદાય સ્વાધ્યાયની સુધાનું સિંચન કરનારા ગુરુદેવશ્રી શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજા. સમયે સમયે સલાહ-સૂચન દ્વારા આ પુસ્તિકાને સૌષ્ઠવયુક્ત સંસ્કારિત કરનાર તથા આ પુસ્તિકાનાં સાદ્યન્ત વાંચન દ્વારા અશુદ્ધિ દર્શન કરાવનાર અનન્યપકારી સ્વાધ્યાયૂકલક્ષી પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રીમદ્દ વિજયઅરવિન્દસૂરીશ્વરજી મહારાજ. પ્રતિપળ પ્રસન્નતા પ્રવર્ષે વાત્સલ્યવારિધિ અધ્યયન-અધ્યાયન માટેની પ્રેરણા-પ્રોત્સાહન આપતાં પૂજ્ય આચાર્ય ભગવંત ગુરુદેવશ્રી શ્રીમદ વિજયયશવિજયસૂરીશ્વરજી મહારાજા... પુસ્તક લેખનમાં જ્યાં જ્યાં અટક્યાં, પ્રશ્નો તેમજ અશુદ્ધિઓએ જ્યાં જ્યાં મુંઝાયા, ત્યાં ત્યાં વિના વિલંબે પત્ર દ્વારા અમારી મુંઝવણ દૂર કરનારા પરમોપકારી પં. પ્રવર શ્રી પ્રદ્યુમનવિજયજી મ. સા. તથા પંન્યાસ પ્રવર શ્રી શીલચંદ્રવિજયજી મ. સા. પુસ્તક પ્રકાશન અંગેની તમામ જવાબદારી પિતાનાં શિરે લઈ પિતાનાં સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ પુસ્તિકા તૈયાર કરાવનાર સંશોધક પૂજ્ય મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી મ. સા
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy