SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શીલતાનાં એવા તે સંસ્કાર આપ્યા છે કે જેને ઉપકાર વર્ણવવા માટે શબ્દકોષમાંથી શબ્દો મળતાં નથી. સંસારીસંબધે માતા, સંયમીસંબધે ગુરુણીજી, સ્વાધ્યાયશીલતાનાં સંસ્કારદાત્રી આમ ઉપકૃતિત્રિવેણીનાં આરે ઉભેલાને ગુરુમાતાનાં ઉપકારોનું ઋણ લાખે કર માં ય ચૂકવી શકીએ તેમ નથી. એવા ગુરુમાતાની કૃપાથી નિર્મિત આ કૃતિમાં ગુરુમાતાનું પુનિત અભિધાન સંગત થાય તે હેતુથી “ચપરમજિનવૃત્તિ નામ રાખવામાં આવ્યું છે. ર=સુંદર, ઘ=પદેને, મક્ષિકા છુટા છુટા કરીને અને દર્શાવનારીવૃત્તિ તે રચાવમવિકૃત્તિઃ જે અન્વયામુસારિણી છે. રમ્યપદભસ્જિકાવૃત્તિનાં આધારભૂત ગ્રન્થ... - અમરકેષ–અભિધાનચિતામણિનામમાલા-અનેકાર્થકેષ, મેદિની વિશ્વકેષ-જયન્તિ-અજય વિગેરે કેનાં પાઠો ઉલ્લેખ કર્યો છે. સ્તુતિ તરંગિણ-અન્ય અન્ય સ્તુતિની પુસ્તિકાઓમાંથી અશુદ્ધિવાળા પાઠે દૂર કરી શુદ્ધ પાઠે લેવા સાથે સાથે પાઠાન્તરેની ધ પણ કરવાનો પ્રયાસ કરેલ છે. • આ છે દેના લક્ષણે માટે-છનુશાસન-સાહિત્યશિક્ષામંજરી છોડમૃતરસ, મંજરી વિ. શાસ્ત્રોમાંથી દેનાં લક્ષણે ઉદ્ધતા કરેલ છે. સાથે સાથે સિદ્ધહેમશબ્દાનુશાસન-લઘુવૃત્તિ મધ્યમવૃત્તિબૃહદવૃતિ ઉણાદિગણું, સમાસસુબોધિકા દ્વારા સમાસે શબ્દસિદ્ધિઓ, 'તદ્ધિત–પૃપ્રત્યયેનું દિગ્દર્શન કરાવાયું છે. અભિધાન તથા અન્ય અન્ય ટીકા માંથી શબ્દોની વ્યુત્પત્તિએ લીધેલી છે. સંશાધન અંગે કેટલું– આ ખાસ દ્વિતીય વિભાગમાં રહેલી પ્રકીર્ણકસ્તુતિઓ ખૂબ જ અશુદ્ધિવાળી હતી તેનું શુદ્ધિકરણ પૂજ્ય ગુરુભગવંતનાં સહારે શક્ય પ્રયત્ન કરવા પ્રયાસ કર્યો છે છતાંય-ન સુધારી શકાય તેવા છેડા અશુદ્ધિસ્થાને એમને એમ રાખીને માત્ર અર્થબંધન કરાયું છે. જેમકે-શ્રીકલ્યાણમંદિરવીરજિનસ્તુતિ-જો-૧ વરિ-૪ માં “બિનસ્કેિચ અહીં ભંગ થાય છે. રોજ-રૂ if “ગુલા ”
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy