SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ' પુસ્તકનાં અભિધાન વિષે... સ્તુતિ એ પ્રભુભક્તિનું અંગ છે. પ્રભુભક્તિનિમિત્તિકા સ્તુતિ સાંસારિક સંતાપને હરીને આત્માને શીતલતા આપનારી હેવાથી “સરિતા'ની ઉપમા ખૂબ જ રોચક લાગી તેથી જ પણિ સ્તુતિ, પીયૂષ =અમૃત, પસ્વિની=નદી. સ્તુતિરૂપી અમૃતની નદી.. ખરેખર સ્તુતિ-સ્વાધ્યાયરૂપ સલિલ દ્વારા પ્રાણિઓનાં કર્મકાદવને દૂર કરીને સિદ્ધિનાં સાગરમાં સમાવી દેનારી હેવાથી ઉક્તનામ સાર્થક્તાને ભજે છે. પ્રસ્તુત ગ્રંથ બે વિભાગમાં વિભાજિત કરેલ છે. પ્રથમ વિભાગમાં કીશોભનસ્તુતિચતુર્વિશતિકા વર્તમાનકાલીન ૨૪ તીર્થંકર પરમાત્માની તુતિ-અન્વય–અર્થ–સમાસ-સમાસવિધાયકસૂત્ર તથા સૂત્રનિર્દેશ સાથે કૃત તદ્ધિત પ્રત્યે સહિત લખાઈ છેજેમાં શ્રીશેભનસ્તુતિ ઉપર રચાયેલી ધનપાલજી, જયવિજયં જગણિ, સિદ્ધચન્દ્રગણિ-ટીકાઓ તથા અજિતશેખરસૂ. મ. વિરચિત સરલાટીકા વિગેરે તેમજ શબ્દરત્નમહોદધિ, શ્રીસિદ્ધહેમ શબ્દાનુશાસન– લઘુવૃત્તિ-મધ્યમવૃત્તિ– બૃહદવૃતિ- સમાસસુબેધિકા ઈત્યાદિ ગ્રંથના આધારે અર્થધને પ્રયાસ કરાય છે. દ્વિતીય વિભાગમાં ' , અતિ પ્રચલિત એવી જ્ઞાનપંચમી–મૌન એકાદશી-દીપાલિકાપર્યુષણ પર્વ–શ્રીસિદ્ધચક્રજી–તીર્થવદનાની સ્તુતિઓ તથા સ્નાતસ્યાસંસારકાવાનલ- ભક્તામર – કલ્યાણુમંદિર - સકલકુશલવલ્લી રત્નાકરપચીશીની આદ્યગાથાશ્રેયાશ્રિયા વિગેરેની પાદપૂર્તિતુતિ કુલ૧રસ્તુતિની રમ્યપદભજૂિકાવૃત્તિ સાથે અન્વય-અર્થ-સમાસે વિગેરે લખાયેલ છે. “પમલિકા” નામની ભીતર.. 2 અજ્ઞાનતાની અટવીમાં અથડાતાં અમારા જેવાને જિનશાસનની સત્ય પહેચાન કરાવી વૈરાગી બનાવી વીરવાટે વહેતાં ક્ય એટલું જ માત્ર નહિ. કિન્તુ સાધુતાનાં પ્રાણસમા સ્વાધ્યાય-અધ્યયન માટેની સર્વ પ્રકારનાં ગદાનપૂર્વકની પ્રેરણા...અમે નિશ્ચિત મનથી અભ્યાસમાં જ રહીએ તે માટે મુકામને તમામ કાર્યબેજ સ્વશિરે લઈ સ્વાધ્યાય
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy