________________
सिरि हिओवएसमाला
૫૯.
रोगांइसु नोविक्खइ, सुसहाओ होइ धम्मकज्जेसु । एमाइ पणइणिगयं, उचियं पाएण पुरिसस्स ॥२८७॥ पुत्तं पइ पुण उचियं, पिउणो लालेइ बालभावंमि । उम्मीलियबुद्धिगुणं, कलासु कुसलं कुणइ कमसो ॥२८८॥ गुरु-देव-धम्म-सुहि-सयण परिचयं कारवेइ निच्चपि । उत्तमलोएहिं समं, मित्तीभावं रयावेइ ॥२८९॥ गिन्हावेइ य पाणिं, समाण-कुल-जम्म-रूव-कन्नाणं । गिहभारंमि निजुंजइ, पहुत्तणं वियरइ कमेण ॥२९७॥ पच्चक्खं न य संसइ, वसणे वहयाण कहइ दुखत्थं ।
आयं वयमवसेसं च, सोहए सयमिमाहितो ॥२९३॥ કરવામાં રક્ત બનેલી સગાં-સંબંધીઓની સ્ત્રીઓ સાથે પ્રીતિ બંધાવવી. ૨૮૬
રેગાદિમાં પત્નીની ઉપેક્ષા ન કરવી, તપ-જપ-ઉદ્યાપનાદિ ધર્મ કાર્યોમાં સુન્દર રીતે સહાયક બનવું, ઈત્યાદિ અનેક પ્રકારે પોતાની પત્ની ને લગતા ઉચિત આચારને પુરૂષે આચરવાના હોય છે. ર૮૭ પુત્ર પ્રત્યેનું ઉચિત-આચરણ:
પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે–પિતા બાલ્યકાલમાં પુત્રનું લાલન-પાલન કરે. શુશ્રુષાદિ બુદ્ધિના ગુણ એનામાં પૂર્ણપણે ખીલી ઉઠે ત્યારે એને પુરૂષની બહોંતેર કળાઓમાં ક્રમે કરીને કુશળ બનાવે. દેવ-ગુરૂ-ધર્મના વિષયમાં પ્રિય અને હિતકારી ઉપદેશ આપવામાં કુશળ એવા સ્વજનોનો નિત્ય પરિચય કરાવે, કુલજાતિ આદિથી ઉત્તમ એવા લોકોની સાથે મિત્રતા કરાવે. ૨૮૮-૨૮૯
સંચમ-ધર્મ સ્વીકારવા અશક્ત એવા પિતાના પુત્રને કુલ–જાતિથી સમાન–અને રૂપવતી કન્યાઓ સાથે લગ્ન કરાવવું, ઘરના ભારમાં-(ખરીદી કરવી લેવડ–દેવડ વગેરે કામમાં) જેડ, અને ક્રમે કરીને તેને ઘરને માલિક પણ બનાવો. ૨૯૦ - પુત્રની હાજરીમાં પુત્રની પ્રશંસા ન કરવી, અનાચારાદિના વ્યસનમાં પડેલાં પુત્રની આગળ તેવા વ્યસનોથી પીડાએલાં માણસની દુર્દશાનું