________________
૫૮
| શ્રી હિતોપદેશમાક્ષ,
इय भायगयं उचियं, पणइणिविसयं पि कपि जंपेमो । सप्पणय-वयण-सम्माणणेण तं अभिमुहं कुणइ ॥२८२॥ सुस्सुसाइ पयट्टइ, वत्थाभरणाइ समुचियं देइ । नाडय-पिच्छणयाइसु, जणसमुद्देसु वारेइ ॥२८३॥ रुभइ रयणिपयारं, कुसीलपासंडिसंगमवणेइ । गिहकिच्चेसु निओयइ, न विओयइ अप्पणा सद्धिं ॥२८४॥ अवमाणं न पयंसइ, खलिए सिक्खेइ कुवियमणुणेइ । धणहाणि-बुड्ढि-घरमंत-वइयरं पयडइ न तीसे ॥२८५॥ सुकुलुग्गयाहिं परिणय-वयाहिं निच्छम्मधम्मनिरयाहिं ।
सयणरमणीहिं पीई, पाउणइ समाणधम्माहिं ॥२८६॥ પત્ની પ્રત્યેનું ઉચિત-આચરણ -
આ પ્રમાણે ભાઈ પ્રત્યેનું ઉચિંત કહ્યું, હવે પત્નીને લગતું ઉચિત કહીશું. પત્નીને પ્રિય વચનોથી સન્માની પોતાની પ્રત્યે અનુકૂલ મનવાળી બનાવવી જોઈએ. ૨૮૨.
વળી પત્નીને શુશ્રષામાં પ્રવર્તાવવી, ઉચિત વસ્ત્ર-અલંકારાદિ આપવાં, તથા નાટક, પ્રેક્ષણ આદિમાં અને અશિષ્ટ લોકોના મેળામાં જતી પત્નીને રવી. ૨૮૩
રાતે ફરવા જવાનું બંધ કરાવવું. નટ-વિટ વિગેરે કુશીલ (ખરાબ આચરણવાળા) લકે તથા પાખંડીઓના સંગને દૂરથીજ નિવાર, ઘરના કાર્યોમાં જેડવી, જુદા દેશમાં (સ્થાનમાં રાખીને પિતાનાથી છુટી ન કરવી. ૨૮૪
પ્રમાદથી કઈ મેટી ભૂલ કરે ત્યારે તેનું અપમાન ન કરવું, પણ એવી રીતે શિખામણ આપવી કે–ફરી આવી ભૂલ ન કરે, એ ગુસ્સે થાય ત્યારે એને અનુકૂલ સ્વભાવવાળા થવું. વ્યાપારમાં કમાણી થાય કે ખોટ આવે તેની વાત તથા ઘરને લગતી ખાનગી વાત પત્નીને ન કહેવી. ૨૮૫ - સારા કુળમાં જન્મેલી–પ્રૌઢવયવાળી, હૈયાથી ધર્મનું પાલન કરનારી, અને સમાન ધર્મવાળી-એક ગુરૂએ બતાવેલી શુદ્ધ સામાચારીનું પાલન