________________
શ્રી હિતેશ
दंसेइ नरिंदसों, देसंतरभावपयडणं कुणइ । इच्चाइ अवच्चगय, उचियं पिउणो मुणेयव्व ॥२९२॥ सयणाण समुचियमिणं, जं ते नियगेहवुढिकज्जेसु । सम्माणिज्ज सया वि हु, करिज्ज हाणीसु वि समीवे ॥२९३॥ सयमवि तेर्सि वसणू सवेसु होयव्वमंतियंमि सया । . खीणविहवाण, रोगाउराण कायव्वमुद्धरणं ॥२९४॥ खाइज्ज पिढिमंसं, न तेसि कुज्जा न सुक्ककलहं च ।
तदमित्तेहिं मित्तिं, न करिज्ज करिज्ज मित्तेहि ॥२९५॥ વર્ણન કરવું, વ્યાપારાદિમાં થયેલા લાભાલાભ વગેરેનો હિસાબ પિતાએ પોતે રાખ. ૨૯૧ - રાજસભાને પરિચય કરાવે કે જેથી કોઈવાર આપત્તિ આવીને ઉભી રહે, ત્યારે તેને મુંજવણ ન થાય અને નિષ્કારણ દ્વેષીઓ હેરાન ન કરે અને બીજા દેશોનો આચાર-વિચાર તથા વ્યવહાર પણ જણાવો જેથી એ જ્યારે દેશાંતરમાં જાય ત્યારે “આ અજા માણસ છે એમ માની કઈ તેને કષ્ટમાં ન પાડે. આ પ્રમાણે પુત્ર પ્રત્યેનું પિતાનું ઉચિત આચરણ જાણવું. ૨૯૨ સ્વજન પ્રત્યેનું ઊંચિત–આચરણ:- માતૃપક્ષ-પિતૃપક્ષાદિમાં જન્મેલા લોકોને સ્વજન કહેવાય છે. તેના પ્રત્યેનું ઉચિત–આચરણ આ પ્રમાણે છે
પુત્રને જન્મ-નામસ્થાપન, અને લગ્ન વિગેરે મહોત્સવનાં કાર્યોમાં આમંત્રણ આપી હંમેશા જમણ વગેરે કરાવી સ્વજનેનું સન્માન કરવું જોઈએ, ભાગ્યવશ કઈ સ્વજનને વ્યાપારાદિમાં નુકસાન આવે ત્યારે, તે સ્વજનને પિતાની સમીપમાં રાખે. એટલેકે એને ધનાદિની સહાય કરે. ૨૯૩
જેમને વૈભવ નાશ પામ્યા હોય એવા, તથા રોગથી પીડાતા સ્વજનોને ઉદ્ધાર કર, સ્વજનેની નિંદા ન કરવી, એની સાથે કલહકજીયા ન કરે, સ્વજનના દુશ્મનોની સાથે મિત્રતા ન રાખવી તેમજ તેમના મિત્રોની સાથે જ મૈત્રી કરવી. ર૯૪-૯૫