________________
सिरि हिओषएसमाला
પપ
जह ते मुणिंदनरनाह, नंदणा भाव-दव्व उवयारं । काउं परुप्परं भव-दुहाण विवरं मुहा जाया ॥२६८।। उवयारपरो वि नरो, जो न मुणइ सम्ममुचियमायरिउं । सलहिज्जइ सो न जणे, ता मुणिऊणं कुणह उचियं ॥२६९॥ सामन्ने मणुयत्ते, जं केई पाउणंति इह कित्तिं । तं मुणह निवियप्पं, उचियाचरणस्स माहप्पं ॥२७०॥ तं पुण पिइ-माइ-सहोइरेसु, पणइणि-अवच्च सयणेसु । गुरुजण-नायर-परतित्थिएसु, पुरिसेण कायव्वं ॥२७१।। पिउणो तणुसुस्सूसं, विणएणं किंकरुव्व कुणइ सयं । वयणं पि से पडिच्छइ, वयणाओ अपडियं चेव ॥२७२॥ चित्तं पि हु अणुयत्तइ, सव्वपयत्तेण सव्वकज्जेसु । उवजीवइ बुद्धिगुणे, नियसभावं पयासेइ ॥२७३॥
મુનિન્દ્રનગરનાથના બે પુત્રોએ પરસ્પર દ્રવ્ય અને ભાવ ઉપકાર કરી ભવદુઃખથી પરામુખ (રહીત) બન્યા. ૨૧૮ ઉચિત–આચરણ ગુણ :--
ઉપકાર કરનાર માનવી પણ જે ઉચિત આચરવાનું ન જાણત હોય તો તે લોકમાં પ્રશંસનીય બનતો નથી. માટે ઉચિત જાણીને ઉપકાર કરવો જોઈએ. ર૬
મનુષ્યપણું દરેકનું સરખું હોવા છતાં પણ કેટલાક જ લોકો જે યશ-કીર્તિને પામે છે; તેમાં ઉચિત–આચરણનું જ માહાસ્ય છે, એમ વિના સંદેહે માની લેવું જોઈએ. ૨૭૦
તે ઉચિત–આચરણ પિતા, માતા, ભાઈ, પત્ની, પુત્ર, વજન, ગુરૂજન, નગરના લેક અને પરતીથિકીઓમાં કરવું જોઈએ. ર૭૧ માતા-પિતા પ્રત્યેનું ઉચિત–આચરણ :
સેવકની જેમ વિનયથી પિતાના શરીરની શુશ્રષા સ્વયં કરવી જોઈએ અને પિતાના મુખમાંથી પડતો બોલ ઝીલી લેવું જોઈએ. ર૭૨ • •
સર્વ કાર્યોમાં પિતાના ચિત્તને સર્વપ્રયત્નથી અનુસરવું જોઈએ.