SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ आपुच्छिउं पयट्टइ, करणिज्जेसुं निसेहिओ ठाइ । खलिए खरं पि भणिओ, विणीययं न हु विलंघेइ ॥२७४॥ सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स । एमाइ उचियकरणं, पिउणो जगणीइ वि तहेव ।।२७५।। नवरं से सविसेस, पयडइ भावाणुवित्तिमप्पडिमं । इत्थीसहावसुलहं, पराभवं वहइ न हु जेण ॥२७६॥ उचियं एयं तु सहोयरंमि जं नियइ अप्पसममेयं । जिटुं व कणिटुं पि हु, बहुमन्नइ सव्वकज्जेसु ॥२७७॥ એથી એ માણસ શુશ્રષાદિ કરવા દ્વારા શુશ્રુષાદિ બુદ્ધિના ગુણોને અભ્યાસ કરનારે થાય છે. પિતા પાસે પોતાના સદ્દભાવને પ્રકાશિત કરે, ગૃહાદિ કાર્યોમાં પિતાને પૂછીને પ્રવર્તે; અને જે નિષેધ કરે તે તે કાર્ય કરતો અટકી જાય. પોતાની ભૂલ વખતે પિતા કઠેર વચન કહે તે પણ વિનયનું ઉલંઘન ન કરે, અને ધર્મ કાને લગતા પિતાના મનોરથો વિશેષ કરીને પૂર્ણ કરે. ઈત્યાદિ અનેક પ્રકારે પિતા પ્રત્યે ઉચિત આચરણ કરવું જોઈએ અને માતા પ્રત્યે પણ એ રીતે ઉચિત આચરણ કરવું જોઈએ. પરંતુ માતા પ્રત્યે વિશેષે કરીને અપ્રતિમ ભાવ બતાવવો જોઈએ અર્થાત્ માતાને દરેક કરતાં વધુ અનુકૂલ બને. કારણ કે વાત વાતમાં ઓછું લાગી જવા રૂપ પરાભવ-(અપમાન) થ એ સ્ત્રી જાતને સ્વભાવથી સુલભ છે. એથી સ્ત્રી જાતિ અપમાન સહી શકતી નથી. ૨૭૩ થી ૨૭૬ ભાઇ પ્રત્યેનું ઉચિત આચરણ: ભાઈ પ્રત્યેનું ઉચિત એ છે કે બધા ભાઈઓને પોતાની સમાન જેવા. કેઈનો પણ તિરસ્કાર વગેરે કરવો નહીં. મોટા ભાઈની જેમ નાના ભાઈનું પણ ગૃહ આદિના દરેક કાર્યોમાં પૃચ્છા કરવારૂપ બહુ માન કરવું. તાત્પર્ય એ કે-દરેક કાર્યમાં પિતાની જેમ હાથ જોડીને પુછવા પૂર્વક મોટા ભાઈનું બહુમાન સાચવવું અને નાનાભાઈનું. ઉચિત પૃષ્ણ કરન્ન પૂક બહુમાન સાચવવું. ૨૭૭
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy