________________
૫૦
શ્રી હિતાપઢશાળા
पूरइ कोसागारं जिणाण जगबंधवाणमणवरयं । संवच्छ रियं करुणाइ, तो पयति ते दाणं ॥ २४३ ॥ अकलियपत्ता-पत्तं, अविभा वियसगुण-निग्गुणविभागं । અગળિયમિન્ના-મિત્તે, વિન્ગર્ ને મળિય ટાળે ર૪૪)) एवं जिणा घणा इव, विउलदया भूरिकणयधाराहि । निव्वाविति सुदुस्सह- दोगच्च दव्वद्दियं लोयं ॥ २४५ ॥ ता जड़ निबद्धतित्थयर नामगोया अवस्स सिवगामी । एवं दव्बुवया, करिंतु किर भुवणगुरुणो वि ॥ २४६ ॥ सह सामग्गविसेसे, तम्हा सेसेहि तत्थ सविसेसं । - सवारेण संदिद्ध-सिद्धिगमणेहिं जयव्वं ॥ २४७॥
માલિકી વગરના તથા કેતુ !-વર્ષાના પાણીથી ખેતી કરવા ચેાગ્ય ભૂમિ], સેતુ [-કુવાના પાણીથી ખેતી કરવા ચાગ્ય ભૂમિ] ત્રિકચતુષ્પથ-ચત્વરાદિ (ત્રણ માગ –ચાર માર્ગ)ના સ્થાનામાં રહેલા નિધાનાથી જગદ્ખંધુ શ્રી જિનેશ્વરદેવાના કાશાગાર(ભંડાર)ને ભરાવે છે, અને એમાંથી તીર્થંકરદેવા કરૂણાથી સાંવત્સરિક દાન પ્રવર્તાવે છે. ૨૪૧ થી ૨૪૩
તે જગદ્ગુરૂ શ્રી તીર્થ કર ભગવંતા પાત્રાપાત્રને વિભાગ કર્યા વિના, ગુણી નિર્ગુણીના વિચાર કર્યા વિના અને મિત્રામિત્રને ગણ્યા વિના જેઆએ જે વસ્તુ માંગી તેને તેનું દાન આપ્યુ` હતુ`. ૨૪૪
આ પ્રમાણે વિપુલયાવાળા શ્રી જિનેશ્વરા મેઘની જેમ વિપુલ પ્રમાણમાં સુણ આદિની વૃષ્ટિ કરવા વડે દુઃસહ દરિદ્રથી પીડાયેલા લોકાને સુખી કરે છે. ૨૪૫
જેઓએ તીથ 'કર નામ કમ માંધ્યુ છે અને જેએ અવશ્ય માક્ષે જવાના છે, એવા ભુવનગુરૂ શ્રી તીથ કર દેવાએ પણ આ રીતે દ્રવ્યોપકાર કર્યા છે. તેા પછી કયારે મેક્ષ ગમન થશે” એવા જેના માટે સંદેહ છે, એવા ખીજા માણસાએ તેા જે પોતાની પાસે સામગ્રી હાય તા સર્વ પ્રયત્નથી સવિશેષ દ્રવ્ય-ઉપકાર કરવા જોઈએ.
૨૪૬-૨૪૭