________________
सिहि लिमोबएसमाला
उवयारखणे समुवट्टियमि, उवकारिणो तYधणस्स । जं होइ मणे दुक्खं, मुणइ परंपारगो जइ तं ॥२३८॥ विहवाईहिं परेसिं, जं उवयरणं परोक्यारो सो। अनिउणवयणमिणं, नणु एसो अत्तोवयारो जं॥२३९॥ उवयारो पुण दुविहो, दव्वे भावे य दिव्वनाणीहि । सयमेव समायरिउं, तह अन्नेसि पि उपइट्ठो ॥२४०॥ मुणिऊण विरइसमयं, जगपईवाण जिणवरिंदाणं । भत्तिभरभरियहियओ, सोहम्मवई सुरवरिंदो ॥२४१॥ जिंभगदेवेहिं तो, समंतओ नट्ठकेउसेऊहिं ।
भूगोलनिलीहणे, असामिएहिं निहाणेहिं ॥२४२॥ સુવર્ણગિરિ (મેરૂપર્વત) પણ અણ જેવો લાગે છે. અર્થાત્ નવનિધાન વગેરે દુન્યવી શ્રેષ્ઠ પદાર્થો દાનના મનની તુલનામાં આવી શકે તેમ નથી. ર૩૭
ઉપકાર વૃત્તિવાળા અલ્પ ધનવાળા પુરૂષને પરોપકાર કરવાને સમય ઉપસ્થિત થાય ત્યારે જે પરોપકાર કરવાના સંગે અનુકૂલ ન હોય અને તે કારણે જે પરોપકાર કરવાનું શક્ય ન બને, તો તેને જે દુઃખ થાય છે; તેને ખરેખર શ્રી સર્વજ્ઞ ભગવતે જ જાણું શકે. ર૩૮
વૈભવ આદિ દ્વારા બીજા ઉપર જે ઉપકાર કરાય છે તેનાથી પારને જ લાભ થાય છે. પણ પિતાને નહિં; આવું વચન ખરેખર સિચ્યા વચન છે. કારણ કે વાસ્તવમાં પરોપકાર એ પોતાનો જ ઉપકાર છે. એટલે કે પરોપકારમાં પોતાનો પણ ઉપકા૨ સમાયેલો જ છે. ૨૩૯
આ ઉપકાર બે પ્રકારનો છે, દ્રવ્ય ઉપકાર-૧ અને ભાવ ઉપકાર–૨, દિવ્યજ્ઞાની તીર્થકરદેએ આ બનેય પ્રકારને ઉપકાર કરીને અન્ય અને તે કરવાનો ઉપદેશ આપ્યો છે. ૨૪૦ શ્રી જિનેશ્વરદેવોને દ્રવ્યોપકાર :– - ત્રણ જગતમાં પ્રદીપ સમાન શ્રી જિનેન્દ્ર ભગવંતના દીક્ષા સમયને જાણી ભક્તિ સભર હદયવાળા સૌધર્મકલ્પના અધિપતિ ઈન્દ્ર મહારાજાએ તિયમ્ શંભક દેવ પાસે જમીનમાં દટાયેલાં