________________
શ્રી હિતાપદેશમાળા
" सव्वासि पगडीण, परिणामवसादुवकमो भणिओ । પ્રાયનિષ્ઠાયાળું, તવસા ૩ નિષ્ઠાયાળું વિ” uoશા तम्हा चिरचिन्न - कुकम्म - सेल - दंभोलिसच्छमि तवे । सययं समग्गमंगलमूले सम्मं समुज्जमह || १९४ ॥ पसमति विग्धसंघा, दुहंता इंदिया य दम्मंति । सिज्झति वंछियत्था, तवेण देवा वसे हुंति ॥ १९५॥ ગામોદિ વિષ્વોદિ-વેહોદ-છગોસીવમુદ્દે । ज जिणसमए सुम्मइ, तं तवतरुणो फलं सयलं ॥ १९६ ॥ उत्तमपुरिसपणीए, उत्तमपुरिसेहिं चेव आइने । निम्महियभावरोगे, वेरग्गकरे तवे रमह ॥ १९७॥
''
કે—સવે અનિકાચિત કર્મોના શુભ પરિણામ દ્વારા અને નિકાચિત કર્મના તપ ધર્માંના આસેવનથી ઉપક્રમ (વિનાશ) થાય છે, એમ શ્રી તીર્થં કર દેવાએ ફરમાવ્યું છે. ૧૯૨-૧૯૩૮
તેથી કરીને દીઘ કાળથી આચરેલાં કુકર્મી રૂપી પતને નાશ કરવા માટે વ સમાન અને સર્વ મંગળામાં મહા મગળભૂત તપ ધમાં સમ્યક્ પ્રકારે સતત ઉદ્યમ કરવા જોઇએ. ૧૯૪
તપ ધ` વડે વિદ્યોના સમુહ શાંત થઈ જાય છે, ઇન્દ્રિયાનુ દમન થાય છે, ઇચ્છિત અની સિદ્ધિ થાય છે, અને દેવા પણ વશ થાય છે. ૧૯૫
આમૌ ષધિ, વિપૃષૌષધિ, ખેલૌષધિ અને જલ્લૌષધિ વગેરે જે કોઈ લબ્ધિઓ શાસ્ત્રામાં કહેવાઇ છે; તે બધીજ લબ્ધિએ તપરૂપી વૃક્ષનું જ ફળ છે. ૧૯૬
ઉત્તમ પુરૂષા=શ્રી તીર્થંકર ભગવંતાએ તપધર્મની પ્રરૂપણા કરી છે, વળી એ તીર્થંકર ભગવન્તાએ પોતાના જીવનમાં એ તપને આચ છે, એ તપ રાગાદિ ભાવરાગોના નાશ કરનાર છે. તેમજ વૈરાગ્યને પેદા કરનાર છે તેથી હું ભવ્ય જીવા ! પ્રભાવશાળી એવા આ તપ ધર્મમાં તમે રમતા કરી. ૧૯૭