________________
શ્રી હિતાપદેશમાળા
''
चउगइगत्तावडियं, समसमयं सव्वभव्वजणनिवहं । उद्धरिडं विव पत्तो, चउव्विद्दत्तं जयह संघो ॥ ४ ॥ पणमित्त पायपउमे, गोयममाईण गणहरिंदाणं । आसन्नुवयारिणं, निययगुरूणं विसेसेणं ॥५॥ जिणसमयसागराओ, समुद्धरेऊण भव्वसत्ताणं । अजरामर तहेउ, हिओवरसामयं देमि ||६|| युग्मम् पुणरुत्तजम्ममरणे, अणाइनिहणे भवम्मि जीवाणं । दुसमदुसमाइ जिणदंसण व मणुयत्तणं दुलहं ॥७॥ पत्ते य तम्मि खित्ताइ सयलसामग्गिसंगए कहवि । अत्तहियंमि पयत्तो, सह जुत्तो बुद्धिमंताणं ॥८॥ सुविसुद्धं समत्त - १, उत्तमगुणसंगहो - २ विरहजुयलं - ३ पारण हियत्थीण, परमत्थहियाणि याणि ॥९॥
ચારેય ગતિના ખાડામાં પડેલા સઘળાએ ભવ્ય જીવેાના સમુહના ઉદ્ધાર કરવા માટે જ જાણે ચાર પ્રકારવાળા અનેલા શ્રીસ`ઘ જય પામે છે. ૪. ગૌતમાદિ ગણધર ભગવન્તાના ચરણકમળમાં નમસ્કાર કરીને અને નજીકના ઉપકારી એવા મારા પેાતાના ગુરૂદેવના ચરણ કમળમાં વિશેષે કરીને નમસ્કાર કરી જૈન સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરીને અજરામરપણાના કારણભૂત ‘હિતાપદેશ’રૂપી અમૃત ભવ્ય જીવાને આપુ છુ પ. ૬. પુનઃ પુન: જન્મ મરણ થઇ રહ્યાં છે જેમાં એવા અનાદિ અનત સ’સારમાં દુષમાતિદુષમ કાળમાં જિનના દનની જેમ જીવાને મનુષ્યપણું મળવું દુલ ભ છે. ૭.
આ ક્ષેત્રાદિ સકલસામગ્રી સ`યુક્ત એવા મનુષ્ય–ભવ કાઇક રીતે (મહામુશીખતે) પ્રાપ્ત થયે છતે બુદ્ધિશાળી પુરૂષાએ આત્મહિત કરવામાં જ હમ્મેશ માટે પ્રયત્ન કરવા યુક્ત છે. ૮.
સુવિશુદ્ધ સમ્યક્ત્વ-ઉત્તમણાના સ'ગ્રહ–વિરતિયુગલ. (દેશ વિરતિ અને સવિરતિ) આ ત્રણ પાથñ હિતાથી જીવા માટે પરમાર્થથી હિત કરનારા છે. હું.