________________
*ી શ્રી સહે નમઃ ૐ નમઃ
सर्ववाञ्छित मोक्ष फलप्रद । यक श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
-: સિરિ દિલોવસમા -
નમિમુરાસુર-સિદ્ધતિ-સરસ-મંવાર-ઝુનુમ-રેäિ । निम्मज्जियपयनह- दप्पणे जिणे पणमिमो सिरसा ॥ १ ॥ नंदंतु ते जिनिंदा, जे इक्कनिग्गोयजंतु मित्तंपि । मुक्खमपाउणिय अणतजंतुसिवदायगा जाया ॥२॥ जयt जियकम्मसत्थो, वरकेवलनाणपयडियपयत्थो । चंदुव्व देसणामयनिव्ववियजणो जिणो बीरो || ३ || મંગળાચરણ:
નમસ્કાર કરનારા દેવા અને અસુરાના મસ્તક પર શે।ભતા સુન્દર કલ્પવૃક્ષના પુષ્પાની રજ વડે સ્વચ્છ કરાયા છે પગના નખ રૂપી અરીસા જેમના એવા જિનેશ્વર ભગવન્તાને અમે મસ્તક વડે નમસ્કાર કરીએ છીએ ૧.
એક નિગેાદમાં રહેલા સ` જીવાને પણ માક્ષ નથી પમાડચા છતાં, જે અનંત જીવાને માક્ષ આપનારા થયા છે તે જિનેશ્વર ભગવન્તા સમૃદ્ધિથી વધે. ૨.
ક ના સમુદાયને જીતનારા, કેવળજ્ઞાન વડે પદાર્થોને પ્રગટ કરનારા ચન્દ્રની માફક દેશનાના અમૃતવડે પ્રાણિઓને શાન્ત કરનારા શ્રી વીરજિન જય પામે છે. ૩.