________________
सिरि हिओवएसमाला ।
3
૫
૧ ૧
૧૨.
૧૩
मिच्छत्तपडलसंछन्नदंसणा वत्थुतत्तमनियंता । अमुणंता हियमहियं, निवडंति भवावडे जीवा ॥१०॥ ता मिच्छपडिच्छंद, हत्थं उच्छिदिऊण मिच्छत्तं । पयडियजिणुत्ततत्तं, भो भव्वा ! भयह सम्मत्त ॥११॥ दढधम्मरायरत्ता, कम्मेसु अनिदिएमु य पसत्ता । वसणेसु असंखुद्धा, कुतित्थिरिद्धीसु वि असुद्धा ॥१२॥ अखुद्दा य अकिविणा, अदुराराहा अदीणवित्ती य । हियपियमियभासिल्ला, संतोसपरा अमाइला ॥१३॥ धम्मपडिकूलकुलगणजणवयनिवजणयसयणअक्खोभा । जणसम्मया य पुरिसा, सम्मत्त हिगारिणो ढुति ॥१४॥
त्रिभिविशेषकम् । મિથ્યાત્વના પડલથી અવરાયેલ સમ્યગ્દર્શનવાળા, જીવાદિ વસ્તુના સ્વરૂપને નહી જેનારા અને એથી જ પોતાના હિતાહિતને નહી જાણનારા જી સંસારના કુવામાં પડે છે. ૧૦.
તેથી કરીને લાખો દુઃખોને આપનાર પ્લેચ્છ સરખા મિથ્યાત્વને શીવ્રતયા મૂળમાંથી ઉખેડીને હે ભવ્ય જી ! તમે જિનેશ્વર ભગવતેએ કહેલા, તને પ્રગટ કરનારા સમ્યક્ત્વને ભજે-(આશ્રય કરો) ૧૧. સમ્યક્ત્વને અધિકારી આત્મા :
દઢ રીતે ધમરાગમાં રક્ત બનેલા-૧, અનિંદનીય કાર્યોમાં આસક્ત બનેલા-૨, કષ્ટોમાં લોભ ન પામનારા-૩, કુતીથિંકી (સંન્યાસી વગેરે)ની તપાદિની ઋદ્ધિ જોઈને મહિત ન થનારા-૪, ૧૨.
અક્ષુદ્ર-હૈયાની વિશાળતાવાળી–૫, ઉદાર-૬, અદુરારાધા-સારી રીતે સમજાવી શકાય એવા-૭, અદીનવૃત્તિવાળા-૮ હિત-મિત-પ્રિયા બેલનારા ૯, સંતોષી–૧૦, અમાયાવી-સરલ હદયવાળા-૧૧, ૧૩.
ધર્મને પ્રતિકુલ એવા કુલ, ગણ, દેશ, રાજા, પિતા, અને સ્વજનથી ક્ષોભ ન પામનારા-૧૨, અને લોક માન્ય-૧૩, પુરૂષે સમ્યક્ત્વના અધિકારી હોય છે- ૧૪.