________________
[ ૨૨ ]
બાજુથી ત્રાસ પમાડતાં, વિશેષ ઉન્માદવાળા પ્રતિવાદીએ રૂપ હાથીઓની હારમાળાને ક્ષેાભ પમાડવામાં નિપુણ તથા જય કરવામાં સિ'હુ જેવા યથાર્થ ખ્યાતિને ધારણ કરનારા શ્રી જયસિહસર નામના આચાય થયા.
5“તેના શિષ્યરત્ન આ. શ્રીચંદ્રપ્રભસૂરિ મહારાજ થયા, જે અદ્ભુત ગુણાના નિધિ હતા, ચારિત્રથી શાભતા આત્મામાં અગ્રણી હતા, સઘળા શાસ્ત્રોના મામાં કુશળ બુદ્ધિવાળા હતા, આ કલિકાળમાં લાંબા સમયથી નાશ પામેલા પુરાતન વિધિમા । ઉદ્ધાર કરનારા હતા, અને પૃથ્વીતલમાં જેએની ખ્યાતિ વિસ્તારને પામેલી હતી. તે આ. શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજે આ દર્શનશુદ્ધિ ગ્રંથની રચની રચના કરી હતી. ૫
આ જોતાં આપણને ગ્રંથકાર પૂ. આ. શ્રી ચંદ્રપ્રભ સૂરિ મહારાજની પરપરાને પરિચય મળે છે.
ગ્રંથ ઉપરની વૃત્તિ ઃ
આ ગ્રંથ ઉપર કુલ ત્રણ વૃત્તિઓની રચના થયેલી છે.
૧–આ ગ્રંથ ઉપર આ. શ્રી ચક્રેશ્વરરસૂરિ મહારાજે એક અપૂર્ણ વૃત્તિની રચના કરી છે અને આ. શ્રી તિલકપ્રભસૂરિ મહારાજે તે વૃત્તિને પૂર્ણ કરી છે.
૨–૫ન્યસ શ્રીવિમલવિજયજી ગણીએ આ ગ્રંથ ઉપર લઘુત્તિની રચના કરી છે. ૩–૫૦ શ્રી વિમલવિજયગણીના શિષ્ય આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજે આ ગ્રંથ ઉપર વૃત્તિ રચી છે, તથા જામનગરવાળા હિરાલાલ હંસરાજ નામના શ્રાવકે તેને મુદ્રિત કરી છે, તેમાં પદાર્થો ઘણા છે, દૃષ્ટાંતા પ્રાય નથી. જ્યારે પહેલી વૃત્તિમાં દૃષ્ટાંતા પણ ઘણાં આપ્યા છે. આ શિવાય પણ બીજી વૃતિઓ હાવાની સ ંભાવના છે.
આ ગ્રંથના ત્રણેય વૃત્તિકારા આ.શ્રી ચંદ્રપ્રભસૂરિ મહાજની પરંપરામાં જ થયેલા છે. (જુઓ જૈન પરંપરાના ઈતિહાસ ભાગ-૨ ૫ત્ર ૪૯૫ થી ૫૦૧) તથા જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભા–૪ પુત્ર ૨૦૯–૨૧૦–૨૮૬ ‘અહી કરાયેલાં વિધાને પરીક્ષણીય છે.')
प्रोन्मादिप्रतिवादिवारणघटा विक्षोभदक्षोऽभव
तत्र जयसिंह इत्यवितथख्यातिं दधानः प्रभुः ||५|| 5- तच्छिष्यः समजायताऽद्भूतनिधिश्चारित्रिणामग्रणीः शास्त्रस्यास्य बिधायक, कुशलधीर्निः शेषशास्त्राध्वनि । लुप्तस्येह चिराच्चिरन्तनविधेरुद्धारकर्ता कलौ श्री चंद्रप्रभसूरिरित्यभिधया ख्यातः क्षितौ सद्गुरुः ||६||
— आ. श्री देवभद्रसूरिकृता दर्शनशुद्धिप्रकरणवृत्तिप्रशस्तिः ।