________________
दसणमुखिपगरण-सम्मतपरिणं
૧૧
धाई-इ-निमित्ते, आजीव-वणीमगे तिगिच्छा य । कोहे माणे माया, लोभे य हवंति दस एए ॥१२२॥ पुचि-पच्छा संथव, विजा-मते य चुन्न-जोगे य । उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य ॥१२३॥ संकिय-मक्खिय-निक्वित्त-पिहिय-साहरिय-दायगु-म्मीसे । अपरिणय-लित्त-छड्डिय, एसणदोसा दस हवंति ॥१२४॥ एयदोसविमुक्को ईण, पिंडो शिणेहिणुण्णाओ । सेसकिरियाठियाणं, एसो पुण तत्तओ नेओ ॥१२५।। जस्सट्ठा आहारो आरंभो होइ तस्स नियमेण ।
आरंभे पाणिवहो, पाणिवहे होइ वयभंगो॥१२६॥ ૧૧–અભ્યાહત, ૧૨–ઉદ્દભિન્ન, ૧૩-માલાપહત, ૧૪–આચ્છેદ્ય, ૧૫-અનુસૂષ્ટ અને ૧૬ અધ્યપૂરક, ૧૨૦-૧૨૧ ઉત્પાદનોના સેળ દોષ :
૧-ધાત્રીપિંડ, ૨-દૂતીપિંડ, ૩-નિમિત્તપિંડ, ૪-આછવકપિડ, પ-વનપકપિંડ, ૬-ચિકિત્સાપિંડ, ૭-કેપિંડ, ૮-માનપિંડ, ૯-માયાપિંડ, ૧૦-લોભપિંડ, ૧૧–પૂર્વ સંસ્તવ-પશ્ચાત્ સંસ્તવપિંડ, ૧૨-વિદ્યાપિંડ, ૧૩-મંત્રપિંડ, ૧૪-ચૂર્ણપિંડ, ૧૫-ગપિંડ, અને ૧૬-મૂળકર્મપિંડ. ૧૨૨–૧૨૩ એષણાના દશ દોષ:- - 1. ૧-શકિત, ૨-પ્રક્ષિત, ૩-નિક્ષિત, ૪-પિહિત, ૫-સંહિત, ૬-દાયક ૭-ઉમિશ્ર ૮-અપરિણત, લિસ અને ૧૦ છર્દિત. ૧૨૪
શ્રી જિનેશ્વરદેવ એ સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાનમાં રત એવા સાધુઓને ઉપર્યુક્ત બેંતાલીશ દેષરહિત પિંડને ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તેવા બેંતાળીશ દેષથી રહિત પિંડને જ તત્ત્વથી વિશુદ્ધ જાણવો. ૧૨૫
જે સાધુને માટે આહારાદિ તૈયાર કરાય છે, તેમાં તે સાધુને
નિમિત્તે અવશ્ય આરંભમાં પ્રાણીઓને વધ થાય છે અને પ્રાણિવધુમાં વ્રતોનો ભંગ થાય છે. ૧૨૬ -
૧૭