________________
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
भुजइ आहाकम्म, सम्मं न जो पडिक्कमइ लुद्धो । सबजिणाणाविमुहस्स, तस्स आराहणा पत्थि ॥१२७॥ संथरणम्मि अशुद्धं, दोण्ह वि गिण्हंत-दितयाणऽहियं । आउरदिट्ठतेण, तं चेव हियंति निद्दिद्वं ॥१२८॥ फासुय-एसणिअहि, फासुय-ओहासिएहिं किं. एहिं । पूईए मीसएण य, आहाकम्मेण जयणाए ॥१२९॥ उस्सगेण निसिद्धाणि, जाणि दव्वाणि संथरे अ.इणो ।
कारणजाए जाए, अववाए ताणि कप्पंति ॥१३०॥ જે લુપી સાધુ, આધાકર્મષવાળા આહારને વાપરે છે, તથા તે દોષનું સમ્યફ રીતે પ્રાયશ્ચિત કરતા નથી, તે સાધુ સર્વજિનેશ્વરની આજ્ઞાથી વિમુખ બનેલું હોવાથી આરાધક બની શકતો નથી. ૧૨૭ ઉત્સર્ગ અને અપવાદ -
નિર્દોષ આહારથી નિર્વાહ થવા છતાં અશુદ્ધ આહારદિને ગ્રહણ કરનાર સાધુ અને દાન આપનાર શ્રાવક, એ બન્નેયનું અહિત થાય છે અને કારણે આપે છે તે જ અશુદ્ધ આહાર હિતકારી થાય છે, જેમ રેગી ને અમુક અવસ્થામાં જે અપથ્ય હેય, તે અમુક અવસ્થામાં પથ્ય બને છે, તેમ અહીં સમજવું. ૧૨૮.
અનંત ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ આ પ્રમાણે કહ્યું છે કે-રોગી સાધુ માટે પણ પ્રથમ પ્રાથક અને એષણીય આહારની શોધ કરવી, તે ન મળે તે માશુક જેવા આહારને શોધવામાં ચત્ન કરવો, તેવા આહારની પ્રાપ્તિ ન થાય તે અનુક્રમે કીત, પૂતિકર્મ, મિશ્રજાત અને આધાકર્મ આહારથી રેગીને નિર્વાહ કરે. આનું રહસ્ય એ છે કે-ચતના વડે અલ્પ દોષવાળા આહારને પ્રથમ ગ્રહણ કરે, તે શુદ્ધ અને કપ્ય આહાર ન મળે, તે વિશેષ વિશેષ દોષયુક્ત આહાર આગાઢ પ્રયોજનમાં મહત્ત્વના કારણે જ ગ્રહણ કરે. ૧૨૯
દ્રવ્ય આપત્તિ વગેરે ન હોય તેવી અવસ્થામાં સાધુઓને ઉત્સર્ગ 1 ફ્રિ માંથી હું તથા . ૦ મા. ૨૬૦૮.