________________
दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं
૧૩૩
मन्नति चेइयं अज्ज-रक्खिएहिमणुन्नायमिह केइ । તામિથે માવજો, કાળો કાને માથે II૭રૂા. एयं भणियं समए, इंदेणं साहूजाणणनिमित्तं । जक्खगुहाए दारं, अण्णमुहं ठावियं तइया ॥७४॥ दुग्गंधमलीणवत्थस्स, खेलसिंघाणजल्लजुत्तस्स । जिणभवणे णो कप्पइ, जइणो आसायणाहेऊ ॥७५।। भावत्थयदव्वत्थय-रुवो सिवपंथसत्थवाहेण ।
सव्वन्नूणा पणीओ, दुविहो मग्गो सिवपुरस्स ॥७६॥ શ્રી અરિહંત પરમાત્માએ કહ્યું છે, પરંતુ તે મૂઢ આત્માઓએ ત્રિભુવન ગુરૂના એ વચનની પણ અવગણના કરી છે. ૭૨
આચાર્યપણું ગુમાવી બેઠેલા કેટલાક આચાર્યાભાસે આ પ્રમાણે કહે છે કે--“આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. એ સાધુઓને જિનમંદિરમાં નિવાસ કરવાની અનુજ્ઞા આપી છે.” આવું હીન વચન બોલનારા તે આચાર્યોનો મત જિનાજ્ઞાથી વિપરીત છે. પણ જિનાજ્ઞાને અનુસરતા નથી, કારણ કે-આગમમાં ક્યાંય પણ ચૈત્યવાસ કરવા માટે અનુજ્ઞા અપાઈ નથી. ૭૩
આવશ્યકચૂર્ણિ' આદિ આગમ ગ્રંથોમાં કહ્યું છે કે-સૌધર્મ સ્વર્ગના સ્વામી ઈન્દ્ર મહારાજાએ આચાર્યદેવ શ્રી આર્યરક્ષિત સૂરીધરજીના સાધુ સમુદાયને પિતાનું આગમન જણાવવા માટે તે સમયે પૂ. આ.શ્રી આર્યરક્ષિત સૂરિ મ. જે યક્ષની ગુફામાં રહ્યા હતા તે યક્ષની ગુફાના દ્વારને બીજી દિશામાં ફેરવી નાંખ્યું એવો ઉલ્લેખ છે, પણ ચિત્યના દ્વારને ફેરફાર કર્યો એ ઉલ્લેખ કયાંય નથી. આ ઉપરથી પણ નિશ્ચિત થાય છે કે તેઓ પણ ચંત્યવાસ કરતા ન હતા. ૭૪
દુર્ગધી અને મલિન વસ્ત્રવાળા, ઘૂંક, નાકને મળ તથા દેહના મળથી યુક્ત એવા સાધુને જિનાયતનમાં રહેવું યોગ્ય નથી કારણ કે ત્યાં રહેવું તે આશાતનાનું કારણ બને છે. ૭૫
મોક્ષમાર્ગના સાર્થવાહ સમા શ્રીઅરિહંત પરમાત્માએ મુક્તિ