________________
૧૨૮
गुरुदेवग्गहभूमीह, जत्तओ चेव होइ परिभोगो ।
3
''
फलसाहगो सह, अणिफलसाहगो इहरा ॥ ५१ ॥ निवाअकरणं, असक्कहां अणुचियासणाइयं । आययमि अभोगो, इत्थ य देवा उदाहरणं ॥ ५२ ॥ देवहरयमि देवा, विसयविसविमोहिया वि न कया वि। अच्छरसाहिपि समं, हासखिड्डाइवि कुणंति ॥५३॥ भक्खेइ जो उबक्खेड़, जिणदव्वं तु संविओ । पन्नाहिणो भवे जो उ, लिप्पड़ पावकम्मुणा ||५४ || आयाणं जो भंजइ, पडिवन्नं धणं न देइ देवस्स ।
5
દર્શનશુદ્ધિ પ્રકરણ–સમ્યક્ત્વ પ્રકરણ
नस्संतं समुवेक्खड़, सो वि हु परिभमइ संसारे ॥५५॥
જે આત્મા, ગુરૂદેવ તથા પરમગુરૂ શ્રી પરમાત્માના અવગ્રહને ઉપયાગ પૂર્વક સાચવે છે, તે નિર્વાણપદસ્વરૂપ ઇષ્ટલને પામે છે, અને જે આત્માએ ઉપયાગપૂર્વક ઉભય પૂજ્યાનાં અવગ્રહને સાચવતા નથી, તે આત્મા આ દુર્ગતિરૂપ અનિષ્ટલને પામે છે. ૫૧
જિનમદિરમાં થૂંકવુ’, દાંત સાફ કરવા વિગેરે અાગ્ય કાર્યા કરવાં નહિં, સ્ત્રીકથા આદિ વિકથા કરવી નહિ; અને પથારી, ગાદી આદિ અનુચિત આસન કરવાં નહિ. આ · બધા વિધાનના પાલનમાં ભવનપતિ આદિ ચારનિકાયના દેવા દૃષ્ટાંતભૂત છે. પર
શબ્દાદિ પાંચ વિષયરૂપ વિષથી માહિત થયેલા એવા પણુ દેવા દેવાધિદેવ શ્રી વિતરાગપ્રભુના મદિરમાં હોય ત્યારે, અપ્સરાઓની સાથે હાસ્ય, કૌતુકાદિ અકાર્યને સેવતાં નથી. ૫૩
જે શ્રાવક જાણકાર હેાવા છતાં દેવદ્રવ્યનુ ભક્ષણ કરે છે. અને દેવદ્રવ્ય નાશ પામતુ હાય તેા ઉપેક્ષા કરે છે, તથા જે બુદ્ધિહીન આત્મા દેવદ્રવ્યને ખોટી રીતે વ્યય કરે છે; તે બન્નેયને અશુભ ક ના અર્પણ કરેલ ઘર, પિતાદિ સ્વર્જનાએ વચન
અધ થાય છે. ૫૪
વળી–રાજા–અમાત્ય આદિએ જિનભક્તિમાં
છે, તથા
ખેતર વગેરે રૂપ ધનના નાશ કરે
1 મૂમી વળ્વ. મુ. | 4 હાસ ડ્ડિા વિ હૈ. ।
2 સય. હૈ. । 3 થરો. મુ. । 5 –મુવિવજ્ઞ. ફૈ ।