________________
- ૧૬
શ્રી હિતોપદેશમાળ
जं अइदुक्खं लोए, जं च सुहं उत्तमं तिहुयणंमि । तं जाण कसायाणं, वुढि-क्खयहेउयं सव्वं ।।५१८॥ तम्हा तह परिचिंतह, तह पह तह य चिट्ठह सुसमणा । जह स-परकिलेसकरो, न होइ उदओ कसायाणं ॥५१९॥ इय पडिहणियकसाया, पयडह मित्ति समत्तसत्तेसु । पावचरियाउ विरमह, हिओवएसे सया रमह ॥५२०॥ इय अभयदेवमुणिवइ-विणेय सिरिदेवभहसरीण । अनिउणमईहिं सीसेहिं, सिरिपभाणंदमुरीहिं ॥५२१॥ उवजीविऊण जिणमय-महत्थ-सत्थत्थ-सत्थ-सारलवे ।
सपरेसि हिओ एसो, हिओवएसो विणिम्मविओ ॥५२२॥ હે ભવ્ય આત્માઓ! તમે સમજી રાખે કે-આ જગતમાં જે કાંઈ ભયંકર દુખ દેખાય છે, તેનું કારણ કષાની વૃદ્ધિ છે, અને જે કાંઈ ઉત્તમ કોટિનું સુખ દેખાય છે, તેનું કારણ કષાયોને ક્ષય છે. ૫૧૮ - તેથી હે સુશ્રમણ ! તમે તેવી રીતે વિચાર કરે અને તેવી રીતે બોલે કે-જેથી પોતાને અને પરને સંકુલેશ પેદા કરનારા કષાયોને ઉદય થાય નહિ. ૧૧૯ ' આ પ્રમાણે કષાયોને હણને સમસ્ત જીવમાં મૈત્રીભાવને પ્રગટ કરે, પાપ કરવાથી વિરામ પામો, અને હિતોપદેશમાં સદા રમણતા કરે ! પર
આચાર્યશ્રી અભયદેવ સૂરિના શિષ્ય આચાર્ય શ્રી દેવભદ્ર સૂરિના અલ્પમતિવાળા શિષ્ય આચાર્ય પ્રજાનંદ સૂરિ એવા મેં જિનમતમાં રહેલા મહાન અર્થવાળા શાસ્ત્રના સારભૂત અર્થને અવલંબીને સ્વપરને હિત કરનારા આ હિતોપદેશ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે. પ૨૧-૫૨૨