________________
૧૧૨
શ્રી હિતોપદેશમાળા
ता निविड-नियडि-निगडस्स, विहडणे पडु-पक्खमाडोवं । વન–મતિમf a, કુદ રિદિયમનવર પગા गाहंति गहिरमुद हिं, अडंति वियडाडवीसु भीमासु । पविसंति य विवरेसुं, रसकूइयं पलोयंति ॥५०८॥ तिहुयण-विजय, विज्जं जवंति रत्तिं भमंति पेयवणे । कुव्वंति धाउवाय, खिज्जंति य खन्नवाएण ।।५०९॥ पसिणंति किन्हचित्तय-उप्पत्तिं धुक्त देसिएहिंतो । निउणं विल्लपलासप्प-रोहं मम्गं वि मग्गंति ॥५१०॥ वंचंति सामिगुरुजणय-भणयसयणाइयं च जं पुरिसा । विल सियमिणमोसयलं, निब्भरलोभस्स निभंतं ॥५११।। का गणणा अन्नेसिं, जं जिणमय-भाविएसु वि मणेसु । लहलहइ लोहलइया, संतोस-तुसारवरिसे वि ॥५१२॥ તેથી ગાઢ માયારૂપી પિલાદી બેડીઓને તેડવા માટે આર્જવસરળતા રૂપી લેહકાંત મણિને તમે હંમેશા તમારી પાસે રાખે. ૫૦૭ - જે ઊંડા સમુદ્રનું અવગાહન કરે છે, વિફટ અટવીઓમાં ભમે છે, પર્વતની ગુફાઓમાં પ્રવેશ કરે છે અને સુવર્ણરસની કૂપિકાઓને શોધે છે, ત્રણેય ભુવનને વિજય કરનારી વિદ્યાને જપે છે, રાતે સમશાનમાં ફરે છે, ધાતુવાદ (સેનું વગેરે બનાવવાનું)નું કાર્ય કરે છે, અને ખનીજવાદથી ખેદ પામે છે. અર્થાત્ ખાણોમાં દવાના કામો કરીને થાકે છે.૫૦૮-૫૦૯ -
ધુત્ત જેવા લોકેને કૃષ્ણ ચિત્રાવેલીના ઉદ્દગમસ્થાન પછે છે, બીલ અને પલાશ વગેરેના પ્રહમાર્ગનું બારિક નિરીક્ષણ કરે છે. ૫૧૦
જે અધમ પુરૂષો સ્વામી=રાજા આદિ, ગુરૂ વિદ્યાગુરૂ, ધર્માચાર્યાદિ, જનક-પિતા, તનય પુત્રાદિ અને સ્વજનાદિ સર્વને ઠગે છે તેમાં પ્રબળ એવા લોભનો જ વિલાસ કામ કરે છે, એ નિઃશંક વાત છે. પ૧૧ :
શ્રીજિનમતથી ભાવિત એવા પણ મનમાં સંતેષરૂપી હિમ વરસવા છતાં લેભરૂપી લતા વધ્યા જ કરે, તે પછી બીજાઓની તો વાત જ શું કરવી ? ૫૧૨