________________
सिरि हिजोवएसमाला
૧૦૯
9
संजणावि हु एए, नयंति निहणं चरित - महक्वायं । अन्ने पुणो पुणम्भव - तरुण सिंचंति मूलाई ||४९२।। कोहो पीइलयाए, पवि संपाउव्वं निव्वियारतं । पडइ पडुपन्नाण वि, अन्नाणाणवि वियंभतो ॥४९३ ॥ चिंतs अर्चितणिज्जं वयइ य जं सव्वहा अवयणिज्जं । कुणइ अकिच्च पि नरो, रोसपसत्तो विवित्तो वि ।।४९४ ॥ ता खति खग्गवग्गिर-करेहिं धीरेहिं साहुसुहडेहि । निणेयब्बो कोहो, विविक्खजोहुच्च दुव्विस हो ||४९५ ॥ उयह खमाबल-मतुलं, चलंतु भडकोडिपरिवुडा वि पुरा । जे भीया ते विहिया, खमाइ एगागिणी अभया ।। ४९६ ।।
સંજ્વલનના કષાયા, કેવળજ્ઞાનના કારણભૂત યથાપ્યાત ચારિત્રના નાશ કરે છે. અને પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની તથા અનંતાનુંધિના કષાયા, જન્મ-મરણની પરપરા રૂપ સંસાર વૃક્ષનાં પ્રમાદ, અવિરતિ અને મિથ્યાત્વરૂપ મુળીયાંને સીંચે છે અને પુષ્ટ કરે છે. ૪૯૨
અજ્ઞાની જીવામાં પ્રગટ થતા ક્રોધ, સ્નેહની વેલડીને ખતમ કરવા વજ્રપાત જેવા છે અને નિપુણ બુદ્ધિવાળાજીવાની નિર્વિચારકતાને પ્રગટ કરનારા છે; જો તેમનામાં નિવિચારકતા ન હાય તેા આ ક્રોધ પ્રગટે
જ કેમ ? ૪૩
ક્રોધે ભરાયેલા એકલા પણ માણસ ન ચિંતવાય એવુ ચિંતવે છે; ન ખેલાય તેવું ખેલે છે અને ન કરાય તેવુ કામ કરે છે, ૪૪
તેથી જેમ સુભટો અત્યંત દુઃસહ એવા પણ ચાન્દ્રાને હણી નાંખે છે, તેમ ક્ષમારૂપી ખડ્ગને હાથમાં ધારણ કરનારા સાધુરૂપી સુભટોએ ક્રોધરૂપ ચઢાને હણી નાંખવા જોઈએ. ૪૫
હે ભવ્યપ્રાણીઓ ! તમે ક્ષમાના અતુલ બળને તા જુએ ! કરોડો સુભટોથી પિરવરેલા એવા પણ જે પુરૂષા ભયગ્રસ્ત હતા, તે વડે એકાકી અવસ્થામાં પણ નિર્ભય રહી શકે છે. ૪૬
ક્ષમા