________________
लिरि निभानामतमाला
सावज्जेमरजोगाण, वज्जणा सेयशोभयसरुवं । सिक्खावयाण पढम, भन्नइ सामाइयं एयं ॥४३४॥ मण-वयण-काय-दुप्पणिहाणं इह जत्तओ विवज्जेइ । सइ अकरणं च अणवट्टियस्स तहकरणयं च गिही ॥४३५॥
મૌખય-જેમ તેમ બોલવું, એટલેકે બીડ્રાઈથી બોલવું, અસત્ય - વચન બેલવું, સંબંધ વિનાનું બોલવું, નિષ્કારણે વારંવાર બેલવું, તેને મૌર્ય કહેવાય-૪.
| ભેગોપભોગાતિરિક્તતા –પોતાને જરૂર કરતાં વધારે પ્રમાણમાં ભેગસામગ્રી કે ઉપભેગસામગ્રી રાખવી તે–૫.
અનર્થદંડ વિરમણ વ્રતવાળા આત્માએ આ પાંચેય અતિચારે વર્જવા જોઈએ. ૪૩૩ ' સામાયિક નામનું પ્રથમ શિક્ષાત્રત – - ચાર શિક્ષાત્રમાં સાવદ્યાગ=પાપ વ્યાપારનું વર્જન અને નિરવદ્ય
ગ=નિષ્પા૫ વ્યાપારનું સેવન બે પ્રકારે પહેલું સામાયિક શિક્ષા વ્રત છે. ૪૩૪ પહેલા શિક્ષાત્રતના અતિચારે:
મન, વચન અને કાયાનું દુપ્પણિધાન=પાપ વ્યાપારમાં મન, વચન કાયાને જોડવાં, તે ત્રણ અતિચાર પ્રથમ શિક્ષાવ્રતમાં લાગે છે ૧થી૩.
સ્મૃત્યકરણ–પ્રમાદાદિના કારણે સામાયિક કરવાના અવસરે સામાચિક ન કરવું કે કરેલા સામાયિકને ભૂલી જવું તેને સ્મૃતિ-અકરણ કહેવાય-૪.
અનવસ્થિત કરણ-અનાદર-સામાયિક કરવામાં અનુકુલ સંગ હોવા છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું, ગમે ત્યારે અને ગમે તે રીતે કરવું, સામાચિકને સમય પૂરો થતાં પહેલાં જ પારી લેવું વગેરેને અનવસ્થિત કરણ નામને અતિચાર કહેવાય-પ.
આ પાંચેય અતિચારોનું વજન સામાયિક વ્રતવાળા આત્માએ કરવાનું હોય છે. ૪૩૫