________________
'C૬
શ્રી હિતોપદેશમાળા
भूओवमदरहिएहिं, नीइघडिएहिं निययविहवेहिं । . . मोइज्जइ भुवणजणो, रिणाउ जइ होउ ता गयो ॥३७१॥ गेहेसु गहिरसत्थत्थ-सत्थ-कुसलाण जइय विउसाणं । आचंदं हुज्ज सिरि, थिरीकया होउ ता गव्वो ॥३७२॥ तिहुयणमणविलसिर-मणोरहायंऽखंडणुड्डमरो । खलिओ अकालमच्चू, जणस्स जइ होउ ता गयो ॥३७३॥ दक्खा दक्खिन्नपरा, परोवयारी पियंवया सरला । अजरामराय सुयणा, जइ विहिया होउ ता गयो ॥३७४॥ इच्चाइ किंपि असरिसम-पयासिय-नियय-चरिय-मच्छरियं ।
जो तिणमिव नियइ जणं, को अन्नो तिणसमो तत्तो ॥३७५॥ ભૂતપમÉ=પરાભિસન્ધાનં=જેમાં પ્રાણીઓને પીડા વગેરે ઉપજાવી નથી અને નીતિથી પ્રાપ્ત કરાયેલા પિતાના વૈભવ (લકમી) વડે આખા જગતના લેકેને ઋણ=દેવામાંથી મુકાવી શકાય તો ભલે ગર્વ થાઓ.! ૩૭૧
ગંભીરશાસ્ત્રોના અર્થોમાં કુશળ એવા વિદ્વાન પુરૂષના ઘરમાં રહેલી લક્ષ્મી ચંદ્રની સ્થિરતા જ્યાં સુધી છે ત્યાં સુધી જે સ્થિર કરાઈ હોય તે ભલે ગર્વ કરે ! ૩૭૨
ત્રણે ભુવનમાં રહેલા લોકોના મનમાં વિલાસ કરતા મનેરને અકાલે જ ચૂરી નાખનારા ભયંકર એવા અકાલમૃત્યુને તમે દૂર કરી શકતા હે તે ગર્વ કરી શકે છે. ૩૭૩
દક્ષસહજ પ્રતિભાવાળા-દાક્ષિણ્ય ગુણવાળા-પરોપકારી, પ્રિયબોલનારા, અને સરળતા આદિ ગુણવાળા સજજનોને કે પુરૂષે રસાયનૌષધી-વડે અજરામર બનાવ્યા હોય તે તે ગર્વ વહન કરી શકે છે. ૩૭૪
આ રીતના અને બીજા પણ આવા આશ્ચર્યકારી કાર્યો ક્યારેય પણ કેઈએ કર્યા નથી છતાં, મિથ્યા અભિમાન ધારણ કરી બીજાઓને તૃણ જેવા માને છે તેના જેવો હલકો તૃણુ સમાન બીજે કયો માનવ હોઈ શકે ? ૩૭૫