________________
(28)
મેં પ્રસ્તાવના
૨ અશવતત્ત્વમૂલાત્તરભેદોનુ સ્વરૂપ, પરિણામિઆદિ દ્વારાની ઘટના પરિશિષ્ટ
૩ પુણ્યતત્ત્વમાં ૧૭–૨૫--૪૨ ભેદનું સ્વરૂપ† પરિશિષ્ટ દર્શાવેલ છે, ૪ પાપતત્ત્વમાં— ૮૨ભેદનુ સવિસ્તરસ્વરૂપ, પરિશિષ્ટ પ્રતિપાદન કરેલ છે. ૫ આશ્રવતત્ત્વમાં‹ઇન્દ્રિય, (૫) કષાય, (૪) અત્રત. (૫) ચેાગ (૩) (૨૫) ક્રિયાઓનુ′ સ્વરૂપ છે
૬ સંવતવમાં— સમિતિ (૫), ગુપ્તિ (૩), પરિષહ (૨૨) યતિધર્મ - (૧૦), ભાવના (૧૨), ચારિત્ર (૫)નું સવિસ્તરસ્વરૂપ દાખલ કરેલ છે. ૭ નિજ રાતત્ત્વમાં— ૬ ખાદ્યુતપ, હું અભ્યંતરતપનુ સવિસ્તરસ્વરૂપ છે. ૮ બંધતત્ત્વમાં— ૮ કમેનુ ભેદ પ્રભેદ સહિત વિસ્તારથી રવરૂપ છે. ૯ માક્ષતત્ત્વમાં— સત્પદ પ્રરૂપણાદિ નારાનું સવિસ્તર વર્ણન છે. તથા છેવટે પ્રક્ષિપ્ત ગાથા સહિત શ્રીનવતત્ત્વપ્રકરણની ભૂલ ગાથા દાખલ કરેલ છે વિશેષ સ્વરૂ૫ના જિજ્ઞાસુજીવે એ અનુક્રમણિકા જેવી. ૧ શ્રીનવતત્ત્વસાહિત્યસંગ્રહ, ભાગ ૧-૨-૩-૪-જેમાં ચારભાગ પૈકી પ્રથમભાગમાં— પાંચ ગ્રંથરા દાખલ કરેલ છે, તે આ પ્રમાણે— ૧-વાચકવર્યાં શ્ર મહુમાસ્વાતિમહારાજાએરચેલુ શ્રીનવતત્ત્વપ્રકરણ સા॰ ૨–શ્રી જયશેખરસૂરિપ્રણીત નવતત્ત્વપ્રકરણ સા. ૩-શ્રીદેવગુપ્તસૂરિપ્રણીત નવતત્ત્વપ્રકરણ · પં. ૪-તેના ઉપર શ્રીનવાંગીવૃત્તિકાર શ્રીમદભયદેવસૂરિપ્રણીત ભાષ્ય સા. પ–શ્રીદવેન્દ્રસૂરિપ્રણીત નવતત્ત્વપ્રકરણ સા.
દ્વિતીયભાગમાં શ્રીનવતત્ત્વપ્રકરણ ઉપર-1-શ્રીપ્રાચીન આચાર્ય પ્રીત અવસૃષ્ટિ-૨-શ્રીસારત્નસૂરિપ્રણીત અવચૂર્ણિ-૩-શ્રીદેવેન્દ્રસરિપ્રણીત વૃત્તિ-૪- હુનવતત્ત્વની પ્રક્ષિપ્તગાથાઓ-૫-તે ગાથાએની ઉપર- શ્રીતપાગચ્છાચાર્ય જગદ્ગુરૂ શ્રીમજિય નેમિસૂરીશ્વર પટ્ટપૂર્વાંચલ નામણિ શ્રીમદ્વિજયસૂરિ પ્રીતઅવર્ણિ- આ પાંચ ગ્રંથરત્ના દાખલ કરેલ છે.
તૃતીયભાગમાં——૧-કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચદ્રસૂરીશ્વરપ્રણીત સપ્તતત્ત્વપ્રકરણ સાથ` ૨-શ્રીદેવાનંદસૂરિપ્રણીત સપ્તતપ્રકરણુ સા, આ એ ગ્રંથરત્ના દાખલ કરેલ છે.
ચતુર્થાં ભાગમાં - ૧-શ્રીભાગ્યવિજયજીએરચેલ તથા ૨-શ્રીવિવેકવિજયજી એરચેલ-શ્રીનવતત્ત્વસ્તવન ૩-શ્રીજ્ઞાનસારમુનિકૃત છંદોબદ્ઘભાષા-નવતત્ત્વપ્રકરણ ૪-પ્રાચીન ગુર્જરભાષા ૫ શ્રીનવતત્ત્વચિાર. આ ચાર ગ્રંથો દાખલ કરેલછે વિસ્તારથી જાણવાની ઇચ્છાવાલા જીવાએ અનુક્રમણિકા જેવી.
W