________________
*''
છે
,
'
પ્રસ્તાવના | આ પ્રસંગે મારે અવશ્ય જણાવવું જોઈયે કે- અત્ર શ્રીનૈતન્દ્રના પ્રસ્તાવિમાં પ્રાસંગિક વિષયોનું સંપૂર્ણજ્ઞાન સંપાદન કરાવવામાં સાધનભૂત શ્રીઆચારોશનિતિ, શ્રી ઉત્તરાધ્યયન, કર્મગ્રંથ, બહનવતત્વ વિગેરે ગ્રંથની પ્રક્ષિપ્ત ગાથાઓ સમેતપ્રકરણ કે જેની અંદર ૧૪૦ ગાથાઓ છે. જે ગાથાઓ રસસ્થાન, સ્થિતિસ્થાન વિગેરે જનકર્મ ફિલોસોફીને અનુભવ કરવામાં સર્વશે સાધનભત છે. તેઓમાંની એકે-ર૭ ગાથાય છે. કારણકે તેઓની વૃત્તિ, અવચૂર્થિઆદિક વિદ્યમાન છે. તે પણ બાકીની ૧૧૩ ગાઓ ઉપરકહેલ વૃત્તિ આદિ સામગ્રીના અભાવે બાલાજીવોને સુબોધક થવી અશક્ય છે. એ હેતુ અવલંબીને વાસીચંદનની માફક સમાન બુદ્ધિએ ભવ્યને અધ્યાપનાદિકારા ભાવદાન સંમપી કૃતાથી બનાવનાર, આહતતત્વના વિશાલભાવેને સૂચવનાર શ્રીજનતત્વપરિક્ષાદિ અપૂર્વ ગ્રંથસંદર્ભના રચનાર- શાસનસમ્રાટતીર્થ રક્ષણપરાયણ વિદ્રવૃન્દાવલંસ તપગચ્છાચાર્ય ભટ્ટારક પરમે પકારિ પૂજ્યપાદ, જંગમકલ્પતરૂ અમારાં સદગુરૂવર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વર પટ્ટપૂર્વાચલ ભાડ, મારા ઉપકારિ સિદ્ધાન્તવાચસ્પતિ ન્યાયવિશારદ પૂજ્યપાદ તપગચ્છાચાર્ય શ્રીમદ્વિજયેદસૂરિ મહારાજાએ સરલ અને સુબેધક અવચૂર્ણિથી ઉપર કહેલ ૧૧૩)ગાથાઓને અલંકૃત કરેલ છે. જેથી તેઓશ્રીને આ અનહદ આભાર અનાગ્રહિતત્ત્વરસિક ભવ્યજીવોને અવિસ્મરણીય છે. અંતમાં આ બે ગ્રંથના પઠન પાઠન અને નિદિધ્યાસનદ્વારા ભવ્ય આત્મવરૂપ કર્મને બંધ તથા મેક્ષ ઈત્યાદિ પદાર્થ તરોને યથાર્થ સમજવા ઉપરાંત હિતમાર્ગમાં પ્રવૃત્તિ અને અહિતમાર્ગથી નિવૃત્તિ પામી સકલ કર્મ કલંકથી નિમુક્ત થઈ કલ્યાણનું ભાજન પરમપદને પામે, એમ નિવેદન કરી પદાર્થ સ્વરૂપને વિશેષ અનુભવ આ ગ્રંથો--ના અધ્યયનાદિજન્ય પરિચયને આધીન હોવાથી હવે હું આ ટુંક પ્રસ્તાવનાને સંક્ષેપીલઈશ. અને તે વ્યાજબી જ છે કારણ કે સંક્ષેપરૂચિને ટુંકામાં બોધ થઈ શકે છે. જેમ– ચંદનવૃક્ષનું સંક્ષિપ્ત વર્ણન પણ તેમાં રહેલ શીતલતાનું જ્ઞાન કરાવામાં નિબંધનભૂત સં. પજે છે. તથા છઘસ્થાને આવારકકર્મના પ્રતાપે અનાગ જન્મખ્ખલના અનિવાર્ય છે.
यतः- अवश्य भाषिनो दोषाः, छमस्थत्वानुभावतः ।
समाधि तन्वते सन्तः, किंनराधात्र पक्रगाः।। १ ॥